નવાઝુદ્દીન સિદ્દીકી ગયા દિવસોમાં પોતાના બંગલાને લઈને ચર્ચમાં રહ્યા હતા નવાઝુદ્દીન સિદ્દીકી એક એવા એક્ટર છે જેમણે બહુ સંઘર્ષ બાદ સફળતા મેળવી છે તેઓ એક સમયે એટીએમમાં ગાર્ડની નોકરી અને મુંબઈની ગલીઓમાં કોથમીર વેંચતા હતા પરંતુ એમને મહેનત બાદ આજે બોલીવુડમાં આગવું નામ બનાવ્યું છે.
તેઓ હંમેશા સિમ્પલ રહેવું પસંદ કરે છે કયારેય કોઈ ઘમંડ નથી કરતા એવામાં એમનો એક વિડિઓ વાયરલ થઈ રહ્યો છે વિડીઓમાં જોઈ શકાય છેકે તેઓ લોકલ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છે હકીમતમાં નવાઝુદ્દીન પોતાની ફિલ્મનું શૂટિંગ મીરા રોડે પૂરું કરીને એમને એમને બીજી જગ્યાએ એક ઇવેન્ટમાં સામેલ થવા જવાનું હતું.
એટલે એમણે ટ્રાફિકના કારણે પોતાની લક્ઝ્યુરિસ ગાડીમાં જવાને બદલે લોકલ ટ્રેનમા મુસાફરી કરીને જવાનું વિચાર્યું હતું ત્યારે લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા એમનો એક વિડિઓ સામે આવ્યો છે વિડીઓમાં નવાઝુદ્દીન માસ્ક ચશ્માં લગાવીને સામાન્ય મુસાફરની જેમ ટ્રેનની રાહ જોઈ પછી મુસાફરી કરતા જોવા મળી રહ્યા છે.