મિસ યુનિવર્સ 2021નો એવોર્ડ પોતાને નામ કરનાર મિસ હરનાઝ સિંધુએ પુરા ભારતનું નામ દુનિયામાં રોશન કર્યું હરનાઝ સંધુંને જયારે મિસ યુનિવર્સનો તાજ જયારે આપવામાં આવ્યો ત્યારે તેની સુંદરતાની પ્રશંસા દેશ જ નહીં પરંતુ પુરા વિશ્વમાં પણ થઈ હતી મિસ યુનિવર્સ 2021 બન્યા બાદ હરનાઝ સંધૂની ફેન ફોલોવિંગ વધવા લાગી હતી.
હરનાઝના લુકથી લઈને સ્ટાઇલને પણ લોકો ફોલોવ કરવા લાગ્યા હતા હરનાઝની લોકપ્રિયતા એક રાતમાં વધી ગઈ હરનાઝ ડિસેમ્બર 2021ના રોજ જયારે મિસ યુનિવર્સ બની હતી ત્યારે તેની ખુબસુરતી સાથે તેની પાતળી બોડી પર પણ ફેન્સ ફિદા થઈ રહ્યા હતા દરેક યુવતીઓ હરનાઝ જેવી ફિટ બોડીને.
મેળવવાના સપના જોઈ રહી હતી પરંતુ મિસ યુનિવર્સ બન્યાના કેટલાક મહિના બાદ જ હરનાઝનું બદલાયેલ રૂપ જોઈને તેના ફેન્સ પણ હેરાન છે એક્ટરે મિસ યુનિવર્સ બન્યાના કેટલાક જ મહિનાની અંદર ખુબજ વજન વધારી લીધો છે અને દેખાવમાં ખુબજ જાડી દેખાવા લાગી છે ફેન્સ સમજી નથી રહ્યા કે આખરે કેટલાક જ.
મહિનામાં હરનાઝને શું થઈ ગયું કે હરનાઝનું લુક પુરી રીતે બદલાઈ ગયું છે લેકમે ફેશન વીકમાં હરનાઝ સંધુ જોવા મળી હતી હરનાઝે પોતાના રેમ્પવોકથી બધાને ખુબ ઇમ્પ્રેશ કર્યા પરંતુ તેનો અચાનક વધી ગયેલ વજન જોઈને દરેક હેરાન છે હવે હરનાઝના શરીરમાં અચાનક કેમ આટલો બદલાવ્યા આવ્યો એતો ખુદ હરનાઝ જ જણાવી શકે.