બોલીવુડનું સૌથી લોકપ્રિય કપલ નવા નવા લગ્ન કર્યાના થોડો સમય છે એવામાં બંને કપલ ખુબજ મજા માણી રહ્યું છે હાલમાં જ બંને સ્ટારને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા તેના બાદ કેટલાય મીડિયા રિપોર્ટનો દાવો છેકે કેટરીના કૈફ અને વિકી કૌશલ એક પર્સનલી વેકેશન પર નીકળ્યા છે હવે એરપોર્ટ પરની આ ફોટો વાયરલ થઈ રહી છે.
કેટરીના કૈફ અને વિકી કૌશલને ગઈ રાત્રે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા બંનેની આ ફોટો સોસીયલ મીડિયામાં આવતાજ તેજથી વાયરલ થઈ રહી છે અહીં વિકીને કેઝ્યુઅલ લૂકમાં જોવા મળ્યા અને કેટરીના કૈફ ખૂબ જ સ્ટાઇલિશ આઉટફિટમાં જોવા મળી રહી ગઈ રાત્રે એરપોર્ટ પર બંને દેખાતા મીડિયાએ કેટલીયે ફોટો ક્લીક કરી.
જેમાં એક તસ્વીરમાં કેટરીના કૈફને ગાડી તરફ જતા જોવા મળી અને એકમાં બંને સાથે એરપોર્ટ તરફ કેટરીના મોઢે માસ્ક પણ લગાવેલ હતું અહીં એરપોર્ટ પર જતા અંદાજ લગાવાઈ રહ્યા છેકે બંને ફિલ્મનું શૂટિંગ પૂરું કરીને સિક્રેટ ક્યાંક ફરવા જઈ રહ્યા છે ફેન્સ પણ હવે આ બંને કપલને એક સાથે ફિલ્મમાં જોવા માંગે છે મિત્રો તેના પર તમારા શું વિચાર છે.