બોલીવુડના કિંગ એટલે કે શાહરુખ ખાન એમની દીકરી સુહાના ખાન કંઈકને કંઈક કારણોસર મીડિયામાં ચર્ચામા બની રહે છે તેઓ સોસીયલ મીડિયામાં ખુબજ એકટીવ રહે છે અને પોતાની હોટ તસ્વીર શેર કરતી રહે છે પરંતુ હવે તે બોલીવુડમાં આગમન માટે પહેલાથીજ તૈયારીઓ કરી રહી છે.
એવામાં હાલમાં સુહાનાએ એક બોલ્ડ સોટોશૂટ કરવાયું છે જેની ઝલક સુહાનાએ સોસીયલ મીડિયામાં શેર કરી છે સુહાનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉંટમાં એક સ્ટોરી શેર કરી છે જેમાં તેઓ ખુબજ સુંદર જોવા મળી રહી છે જેમાં સુહાના કાળા કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે જેમાં બેકલેસ ડ્રેસ ડ્રેસમાં સુંદર જોવા મળી.
સુહાનાએ બાલી સ્ટાઈલના ઈયરિંગ્સ મેકઅપ અને હેરબન દ્વારા પોતાનો આ લુક પૂરો કર્યો હતો સુહાનાની આ ફોટો હવે ફેન્સમાં ચર્ચાનો વિષય બની છે જણાવી દઈએ સુહાના બહુ જલ્દી જાવેદ અખ્તરના નિર્દેશનમાં બની રહેલ ફિલ્મ દ આર્ચીનમાં જોવા મળશે જેના દ્વાર તેઓ રૂપેરી પડદા પર પહેલીવાર ડેબ્યુ કરશે.