જે વાતનો ડર હતો આખરે એજ થઈ ગયું ધ કાશ્મીર ફાઇલ્સની ધુંવાધાર આંધી પર RRR ફિલ્મે બ્રેક લગાવી દીધી છે ત્રિપલ આર રિલીઝ થતાંજ ધ કાશમીર ફાઇલ્સ ફિલ્મને મોટી ચોટ આપી છે કાશ્મીર ફાઇલ્સના કલેક્શન ધીમું અચાનક પડી ગયું છે હકીકતમાં ગઈ કાલે ત્રિપલ આર રિલીઝ થતાંજ મોટા મોટા રેકોર્ડ તોડી દીધા છે.
આ ફિલ્મ પુરી દુનિયામાં 8 હજાર સ્ક્રીન પર રિલીઝ થઈ છે અને તેણે પહેલા દિવસે જ 14 કરોડની કમાણી કરી દીધી છે ત્રિપલ આર રિલીઝ થતાંજ કાશ્મીર ફાઇલ્સને મોટો ઝટકો આપ્યો છે જેને કારણે આ ફિલ્મનું કલેક્શન એક દિવસ માંજ અડધું રહી ગયું છે હજુ સુધી કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ રિલીઝ થયાના.
15 દિવસ પછી પણ 10 કરોડની કમાણી કરી રહી હતી ફિલ્મ અત્યાર સુધી 220 કરોડની કમાણી પણ કરી ચુકી છે પરંતુ કાલે ત્રિપલ આર રિલીઝ થતાંજ ધ કાશ્મીર ફાઇલ્સને મોટું નુકશાન પહોચાડ્યું અને તેની કમાણી અડધી કરી દીધી ગઈ કાલે કાશ્મીર ફાઇલ્સ ફિલ્મે માત્ર 4 કરોડની જ કમાણી કરી.
અહીં વધુના વધુ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ 10 દિવસ સિનેમાઘરોમાં બતાવાશે એના બાદ ઉતારી દેવામાં આવશે માત્ર 14 કરોડમાં બનેલ આ ફિલ્મ અત્યાર સુધી 214 કરોડનો નફો કરી ચુકી છે પરંતુ જણાવી દઈએ કાશ્મીર ફાઇલ્સ એકલાએ ગંગુબાઈ કાઠિયાવાડી રાધેશ્યામ અને બચ્ચન પાંડે જેવી ફિલ્મોને ધૂળ ચટાડી દીધી હતી.