RRR ફિલ્મના મેકરોએ એવી ઘટિયા હરકત કરી છેકે એમને માફ ન કરી શકાય ગઈ કાલે દુનિયાભરના 8 હજાર સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી ફિલ્મ બોક્સઓફિસમાં કમાલ કરી રહી છે પરંતુ અહીં ફિલ્મના મેકરોએ એવું કરી દીધું જેને સાંભળીને તમને પણ કદાચ ગુસ્સો આવશે હકીકતમાં ગયા વર્ષે કન્નડ ફિલ્મોના.
સુપર સ્ટાર પુતીથ રાજકુમારનું નિધન થઈ ગયું હતું પૂનીથ એવું નામ હતું જેમનું નામ દુનિયા ભરમાં ઇજ્જતથી લેવામાં આવે છે પુનિથે કેટલાયે વૃધાશ્રહમ ગૌશાળા અને લોકોની મદદ કરી કન્નડ સિનેમામાં એમને ભગવાનની જેમ પૂજે છે પુનિથના નિધન બાદ એમની છેલ્લી ફિલ્મ જેમ્સ રિલીઝ થઈ છે.
આ ફિલ્મને પુરા કર્ણાટકમાં પુરા 400 સીનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી ફિલ્મ તાબડતોડ કમાણી કરી રહી હતી પરંતુ કાલે જયારે RRR ફિલ્મ રિલીઝ થઈ ત્યારે પુનિથની જેમ્સ ફિલ્મ ઉતારી દેવાઈ અને ત્રીપલ આર ચડાવી દીધી જેને જોઈને પુનિથના ભાઈ શિવરાજ પુરી રીતે ભ!ડકી ગયા અને એમણે તેની ફરિયાદ.
કર્ણાટક ફિલ્મ ચેમ્બર ઓફ કોર્મસથી કરી એમણે ફરિયાદમાં કહ્યું કે એમની ફિલ્મ સારી કમાણી કરી રહી હતી મારા ભાઈની છેલ્લી ફિલ્મ હતી તો તેને કેમ હટાવી દીધી જેમ્સ ફિલ્મે 5 દિવસમાં જ 140 કરોડની કમાણી કરી છે છતાં ત્રીપલઆરના મેકરોએ પોતાની આ ફિલ્મ ઉતારવી એમની ફિલ્મ લગાવી દીધી મિત્રો આ મામલે તમારા શું વિચાર છે.