અંબાણી પરિવારની એક માત્ર સદસ્ય જેઓ સોસીયલ મીડિયામાં એકટીવ રહે છે અને પોતાની ફેમિલીની ઝલકો પોતાના ફેન્સ સામે શેર કરતી રહે છે આપણે વાત કરી રહ્યા છીએ બિઝનેશ મેન અનિલ અંબાણીની પત્ની ટીના અંબાણી ટીના અંબાણી ફેમિલીની ખાસ પળોને સોસીયલ મીડિયામાં શેર કરવાનું નથી ભૂલતી.
હાલમાં જ એમણે એમનો પુત્ર અનમોલ અંબાણી અને વહુ ક્રિસા શાહના રીશેપ્શનની કેટલીક ફોટો શેર કરી તેના શિવાય એમણે એમની વહુ માટે એક નોટ પણ લખી છે 24 માર્ચના રોજ ટીના અંબાણીએ પુત્રના રીશેપ્શન પાર્ટીની કેટલીક તસ્વીર શેર કરી છે શેર કરેલ પહેલી ફોટોમાં ટીના અને અનિલ અંબાણી.
પોતાની વહુ સાથે રિસેપશનમાં આગમન કરતા જોવા મળી છે બીજી ફોટોમાં ટીના પોતાના પુત્ર અને વહુ સાથે પોઝ આપી રહી છે અહીં જે ફોટોમાં ત્રણેનો બોન્ડ સાફ જોવા મળી રહ્યો છે જયારે ત્રીજા ફોટો એક ફેમિલી ફોટો છે જેમાં ક્રિસાના માં અને ભાઈ પણ સાથે જોવામળી રહ્યા છે ફોટો શેર કરતા.
ટીના અંબાણીએ પોતાની વહુ માટે એક સ્પેશિયલ નોટ પણ લખી છે એમણે લખ્યું છેકે મળો ક્રિસા શાહ અંબાણીથી જે પુત્રીને અમને હંમેશાથી ચાહતા હતા હવે અમારો પરિવાર વધુ સુંદર થઈ ગયો છે અમારો જીવન વધુ ધન્ય થઈ ગયું છે મિત્રો આ પોસ્ટ પર તમારી શું પ્રતિક્રિયા છે અમને પોસ્ટમાં કોમેંટ કરીને જણાવી શકો છો.