સાઉથના સુપર સ્ટાર જુનિય એનટીઆર અને રામચરણ ની ફિલ્મ RRR આજે રિલીઝ થઈ ફિલ્મને એ જોવા દર્શકોની ભીડ ઉમટી રહી છે એવામાં ખુદ જુનિયર એનટીઆર પણ ફિલ્મ જોવા માટે પરિવાર સાથે સિનેમાઘરમાં પહોંચ્યા હતા જયારે કે રામચરણની પત્ની ઉપાસના પણ છુપાઈને સિનેમાઘરમાં.
ફિલ્મની મજા માણવા પહોંચી હતી ફિલ્મ સ્ટારની આ ફોટો સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે ત્રિપલ આર ફિલ્મ રિલીઝ થયા બાદ સાઉથના સુપર સ્ટાર જુનિયર એનટીઆર એમની પત્ની અને એમના બાળકો સાથે પહોંચ્યા હતા જેમની આ ફોટો સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહીછે આ દરમિયાન જુનિયર એનટીઆર અને.
એમના બંને બાળકો નંદમુરી અભય રામ અને ભાર્ગવ રામ સાથે સિનેમાઘરમાં જોવા મળ્યા હતા જ્યાં તેની પત્ની થિયેટરમાં બાળકોને સાચવતા જોવા મળ્યા હતા સાઉથની આ ફિલ્મ પહેલા દિવસે જ દર્શકોમાં જબરજસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે અંદાજ લગાવાઈ રહ્યો છેકે ફિલ્મ બોક્સઓફિસમાં ઘણા રેકોર્ડ તોડશે.