ટીવીનો લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ લોકોનું દિલ જીતવામાં કોઈ કસર નથી છોડી આ શોના દરેક પાત્રો લોકપ્રિય છે પરંતુ એક સમયે દયા બેન એટલે કે દિશા વકાની શોમાં પોતાનું આગવું નામ હતું પરંતુ તેઓ જયારે ગર્ભવતી થયા ત્યારે એમણે થોડા સમય માટે શોમાંથી રજા માંગી હતી ત્યારથી લઈને હજુ સુધી.
તેઓ શોમાં પાછા ફર્યા નથી ક્યારેક કયારેક ન્યુઝમાં જોવા મળે છેકે દયા બેન વાપસી કરશે પરંતુ તમામ ખબરો જૂઠી સાબિત થતી જોવા મળી છે એવામા એકવાર ફરીથી દયાબેન શોમાં પાછા ફરશે તેવા સંકેત જેઠાલાલે આપ્યા છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં તારક તેમના ખાસ મિત્ર જેઠા લાલને અમદાવાદ જઈને એમની પત્ની દયાબેનને પાછા.
લાવવાનું કહે છે ત્યારે જેઠાલાલ તેમને કહે છેકે જ્યારે પણ તે દયાને લાવવાનું વિચારે છે ત્યારે કો!રોનાના કેસ વધવા લાગે છે અને એટલે તેઓ પત્નીદયાને લેવા જઈ શકતા નથી વધુમાં જેઠાલાલે કહ્યું કો!રોના પૂરું થતાંજ તેઓ દયા સાથે બહાર પ્રવાસે જશે હવે શોમાં આ વાતોને લઈને દયા બેન પાછા આવશે તેવી અટકળો ચાલુ થઈ છે.