સોનમ કપૂર બહુ જલ્દી માં બનવા જઈ રહી છે એમણે એ વાતની જાણકારી સોસીયલ મીડિયા દ્વારા કરી હતી પ્રેગ્નટની જાહેરાત બાદ પહેલી વાર પતિ પત્ની એક સ્ટોરના લોન્ચ દરમિયાન સાથે જોવા મળ્યા હતા અહીં આ દરમિયાન સોનમ કપૂર બેબી બમ્પ ફ્લોન્ટ કરતા જોવા મળી સોનમ કપૂરે હાલમાં પતિ.
આંનદ આહુજા સાથે ફોટો શેર કરીને પોતે પ્રેગ્નેટ છે તેની જાણકારી ફેન્સને આપી હતી જેના યાદ પહેલી વાર તેઓ મીડિયા સામે આવ્યા છે બુધવારના રોજ જયારે સોનમ કપૂર એક સ્ટોરના લોન્ચ દરમિયાન ઉપસ્થિત રહી ત્યારે તેઓ સફેદ કલરથી ટીશર્ટ અને સાથે બ્લુ કલરનો લામ્બો કોટ પહેરેલ જોવા મળી હતી.
અહીં આ દરમિયાન સોનમ કપૂરે પતિ આનંદ સાથે મીડિયાને અલગ અલગ પોઝ આપતા જોવા મળી હતી તમને જણાવી દઈએ સોનમ કપૂરે 2007માં પોતાના કરિયરની શરૂઆત કરી હતી જેમાં એમણે ડેબ્યુ ફિલ્મ સંજય લીલા ભણશાલીની સાંવરિયા હતી અને 2018માં બોયફ્રેન્ડ આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા.