સલમાન ખાનને લઈને અત્યારે એક ચોંકાવનાર સમાચાર આવી રહ્યા છે જેને સાંભળીને એમના ફેન્સ બહુ નિરાશ થવાના છે હકીકતમાં મુંબઈની અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટે એમના પર આદેશ આપ્યો છે કોર્ટે સલમાનને 5 એપ્રિલે હાજર થવા માટે નોટિસ મોકલી છે કોર્ટે સલમાનને આઇપીસીની કલમ 4 અને 506 મુજબના ગુ!નામાં નોટિસ મોકલી છે.
સલમાન સામે પત્રકાર અશોક પાંડેએ વર્ષ 2019માં ફરિયાદ નોંધાવી હતી અશોકે આરોપ લગાવ્યો હતો કે સલમાને એમના સાથે દુરવ્યવહાર કર્યો છે અહીં આ મામલે સલમાનને કોર્ટમાં બોલાવી લીધા છે સલમાન પર અશોકે આરોપ લગાવતા કહ્યું છેકે 24 એપ્રિલ 2019ના રોજ તેઓ જુહૂથી કામલી પોતાના કેમેરામેન સાથે સફર કરી રહ્યા હતા.
ત્યારે એમણે રસ્તામા સલમાન ખાનને સાયકલ પર જોયા આ દરમિયાન એમણે સલમાનના 2 બોડીગાર્ડની હાજરીમાં સલમાનનો વિડિઓ બનાવવાની અનુમતિ માંગી હતી ત્યારે સલમાનના બોડીગાર્ડે પણ સલમાનનો વિડિઓ રેકોર્ડ કરવાનું અનુમતિ આપી હતી પરંતુ અશોક જયારે વિડિઓ બનાવવા લાગ્યા ત્યારે સલમાને તેનો વિરોધ કર્યો.
અને સલમાનના બોડીગાર્ડે અશોકને મા!ર માર્યો હતો અહીં અશોકે એ પણ દાવો કર્યો કે સલમાને એમને મા!ર્યા અને એમનો ફોન છીનવી લીધી હતો જેને લઈને અશોકે પોલીસ સ્ટેશન અને પછી કોર્ટનો રસ્તો પકડ્યો હતો હવે કોર્ટે સલમાનને 5 એપ્રિલે કોર્ટમાં હાજર થવા માટેની નોટિસ આપવામાં આવી છે.