ફિલ્મ કાશ્મીર ફાઇલ્સ અત્યારે રિલીઝ થયા બાદ ખુબજ ચર્ચામાં આવી છે ફિલ્મને દર્શકોનો જબરજસ્ત પ્રેમ મળી રહ્યો છે ફિલ્મ બોક્સઓફિસમાં જબરજસ્ત પ્રદર્શન કરી રહી છે ફિલ્મ તેલુગુ તમિલ અને મલ્લ્ડમાં પણ ડબિંગ કરવામાં આવી રહી છે આંકડા મુજબ ફિલ્મ બહુ જલ્દી 200 કરોડના આંકડે પહોંચી જશે.
આ ફિલ્મને લઈને બોલીવુડના કેટલાય સ્ટાર સામે આવી ચુક્યા છે એવામાં અજય દેવગણ પણ સામે આવ્યા છે એક ઇન્ટરવ્યૂ દરમિયાન અજય દેવગનને પૂછવા આવ્યું કે અત્યારે બોલીવુડમાં કાશ્મીર ફાઇલ્સ ફિલ્મે અલગ જે સફળતા મેળવી છે સર શું તમે લાગે છેકે આવી ફિલ્મો દર્શકો માટે સારી માનવી.
આ પત્રકારને જવાબ આપતા અજય દેવગણ કહે છેકે એવું નથી આ માત્ર હિન્દુસ્તાન જ નહીં પુરી દુનિયામાં છે જયારે તમે એક વાર્તા જેમ કે પહેલાજ મેં એક ફિલ્મ કરી છે લિજન્ડ ભગતસિંહ કેટલીકે કહાનીઓ એટલી ઇંપ્રેશિયન વાળી હોય છેકે કેટલીયે વાર જે સચ્ચાઈ હોય છે એટલે એમેઝિંગ હોય છે જેને ફિક્સન જેવી લખી શકતા નથી.
એવું નથી કે ફિલ્મ કરો ત્યારે જે હોય તેજ આવવું જોઈએ તમે જયારે કંઈ સાંભળો છો ત્યારે તમને લાગે છેકે એ દુનિયા સામે આવવું જોઈએ વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મની દરેક બાજુ બોલબાલા છે દરેક તેને જોઈને ભાવુક થઈ રહ્યાછે આ ફિલ્મ 2022ની મોટી ફિલ્મ તરીકે બહાર આવી છે