અક્ષય કુમાર લગાતાર હિટ ફિલ્મો આપતા તે રેકોર્ડ હવે તૂટવા લાગ્યો છે 18 માર્ચના રોજ રિલીઝ થયેલ અક્ષય કુમારની ફિલ્મ બચ્ચન પાંડેએ પહેલા દિવસે માત્ર સાડા તેર કરોડ કમાણી કરી હતી જયારે ફિલ્મે બીજા દિવસે 12 કરોડ કમાણી કરી છે અને એવું ત્યારે થયું છે જયારે કાલે શનિવાર હતો રજાઓમાં ફિલ્મની કમાણી વધે છે.
પરંતુ અહીં બચ્ચન પાંડેમાં અક્ષય સામે ઉલટું થઈ ગયું કાશ્મીર ફાઇલ્સની અક્ષય કુમારે પ્રશંસા કરી છતાં અક્ષયની બચ્ચન પાંડે ધ કાશ્મીર ફાઇલ્સ બુલડોઝર સામે ન ટકી શકી બચ્ચન પાંડેની ક્યાંય ચર્ચા નથી થઈ રહી અને આજે રવિવાર છે એવામાં આજે બચન પાંડેની કમાણી ઓછી થશે તો ફિલ્મને ફ્લોપ જાહેર કરી દેવાશે.
બચ્ચન પાંડે ફિલ્મ માટે અક્ષય કુમારે પુરા 100 કરોડનો ચાર્જ લીધો છે અને બચ્ચન પાંડે ફિલ્મ ફ્લોપ જશે તો અક્ષય કુમારની માર્કેટ વેલ્યુ પર પણ મોટી અસર પડશે અહીં બચ્ચન પાંડે ફિલ્મને ક્રેટરોએ એન્ટરટેનિંગ ફિલ્મ બતાવી છે પરંતુ તેમ છતાં લોકોના મગજમાં ધ કાશ્મીર ફાઇલ્સ ચડેલ છે કાશ્મીર ફાઇલ્સનો.
કેટલો ક્રેઝ છે તેનો અંદાજ તમે એ રીતે લગાવી શકો છોકે ફિલ્મની રિલીઝ તારીખના 9 દિવસ વીતી ગયા છતાં શો હાઉસફુલ ચાલી રહ્યા છે અત્યાર સુધી પણ ટિકિટો નથી મળી રહી ધ કાશ્મીર ફાઇલ્સ આગળ અક્ષએ પણ ઘૂંટણ ટેકવ્યા છે અત્યાર સુધી કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ 147 કરોડ જેટલા કમાઈ ચુકી છે.