બોલીવુડના ઉભરતા એક્ટર કાર્તિક આર્યન પાછલા કેટલાય સમયથી ચર્ચાનો વિષય બનેલ છે એક્ટર સોસીયલ મીડિયામાં પણ ખુબજ એકટીવ રહે છે તેઓ પોતાની ફિલ્મથી જોડાયેલ અપડેટ પોતાના ફેન્સ સામે શહેર કરતા રહે છે કાર્તિક માટે તેના ફેન્સની દીવાનગી દિવસે દીવસે વધી રહી છે કાર્તિક આર્યને હાલમાં.
પોતાનો એક વિડિઓ શેર કર્યો છે જેમાં એક ફેન્સે લગ્નને લઈને કાર્તિકને જબરો સવાલ પૂછી લીધો જેને સાંભળી કાર્તિક પણ હેરાન રહી ગયા પરંતુ એમણે પણ જવાબ એવો આપ્યો જણાવી દઈએ કાર્તિકે પોતાના ઇન્સ્ટાગ્રામમાં એક વિડિઓ શેર કર્યો છે જેમાં તેઓ એક્ટર ઇનાયા શર્મા સાથે જોવા મળી રહ્યા છે.
તેમાં ઇનાયા કાર્તિક સાથે ફિલ્મ ધ!માકાનો ડાયલોગ બોલતી જોવા મળી રહી છે જેના બાદ બંને જોરથી હશે છે જેમાં કાર્તિકે વિડિઓ સાથે કેપ્સનમાં લખ્યું ક્યુટનેસ અર્જુન પાઠક કાર્તિકના આ વિડિઓને ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યા છે અને કોમેંટ પણ કરી રહ્યા છે એવામાં એક યુવતીએ અહીં કોમેંટ કરતા.
લખ્યું સારું મરાથી લગ્ન કરી લ્યો હું 20 કરોડ આપીશ તેના પર કાર્તિકે રિપ્લેમાં જવાબ આપતા લખ્યું ક્યારે સાથે હસવાની ઈમોજી પણ મોકલી જણાવી દઈએ બોલીવુડમાં કાર્તિક આર્યનને જો સૌથી વધુ કોઈ ફોલોવ કરતું હોયતો તે યુવતીઓ છે કાર્તિક અત્યારે એમની ફિલ્મ શહેજાદાના શૂટિંગમાં વ્યસ્તછે જે એક સાઉથની રીમેક છે.