બોલીવું એક્ટર કમાલ ખાન હંમેશા વિવાદિત બયાન આપતા રહે છે એમણે ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણની જાહેરાત થતા જ કહ્યું હતુંકે આ વખતે યોગી આદિત્યનાથ ને હારવાથી કોઈ નહીં બચાવી શકે પરંતુ ગઈ કાલે ચૂંટણીનું રિઝલ્ટ આવવાનું હતું તે સવારે કમાલ ખાને ટવીટ કરતા લખ્યું શુભ સ્વર યોગીજી કેવા હાલ ચાલ છે.
આજે તમારો છેલ્લો દિવસછે મેં વિચાર્યું કે તમને યાદ અપાવી દવ પરંતુ બપોર થતા થતાંજ ઉપરપ્રદેશ વિધાન સભાના જે રીતે પરિણામો આવ્યા તેણે કમાલ ખાનનો સમય અને હાલત બદલી દીધા ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથે ક્લીનસ્વીપ કરી દીધું રિઝલ્ટ આવતાજ દેખાઈ આવ્યું કે એકવાર ફરીથી યોગી એમની સરકાર બનાવવાના છે.
પરંતુ બીજી બાજુ યોગી આદિત્યનાથ ને હારવાની કમાલ ખાન દુવાઓ કરી રહ્યા હતા એ દુવાઓ એમની કબૂલ ન થઈ પરંતુ યોગીજી જેવા જીત્યા એવાજ કમાલ ખાને પોતાનું વલણ બદલતા યોગીજી જીત્યાની શુભકામનાઓ આપવા લાગ્યા જયારે ચૂંટણીનું રિઝલ્ટ આવવાનું હતું ત્યારનું એમનું ટવીટ જોવો અને રિઝલ્ટ આવ્યા પછીનું ટવીટ.
અહીં યોગીજી ચૂંટણી જીત્યા બાદ કમાલ ખાને યોગી આદિત્યનાથ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ને જીતની શુભેછાઓ આપી દીધી હતી કમાલ ખાને યોગીની જીતી બાદ તરત પોતાનો રંગ બદલી દીધો હતો મિત્રો તમે શું કહેશો કમાલ ખાનના આ ટવીટ પર તમારા વિચાર અમને કોમેંટમાં જણાવી શકો છો.