બૉલીવુડ એક્ટર બોબી દેઓલનું પહેલી વાર દર્દ બહાર આવ્યું છે એક ઇન્ટરવ્યૂમાં બોબી દેઓલે પોતામાં કરિયર અને સિમ્પલ પરિવારનો ફાયદો ઉઠાવનારને લઈને વાત કરી છે એટલું જ નહીં બોબી દેઓલ એમના પર પણ બગડ્યા છે જેમણે એમને દગો આપ્યો છે અને એમના પરિવારનું નામ ખરાબ કરી દીધું.
બોબીએ આરોપ લગાવ્યો કે કેટલાક લોકોએ એમની ફેમિલીનો ફાયદો ઉઠાવ્યો છે બોબીએ કહ્યું અમે બહુ સિમ્પલ લોકો છીએ અમને ચાલાકી નથી આવડતી તેના કારણે લોકો અમારો ફાયદો ઉઠાવી લેછે એવા કેટલાય લોકો છે જેમની અમે મદદ કરી પરંતુ એમણે અમારો ફાયદો ઉઠાવ્યો અને અમારું નામ ખરાબ કર્યું અને.
આગળ વધી ગયા બોબીએ કહ્યું કે અમે સારા માણસો છીએ અને ભગવાન બધાને જોઈ રહ્યો છે જ્યારે અમે નાના હતા ત્યારે અમને જણાવવામાં આવ્યું હતું કે સારા માણસ બનો અને ખુદથી જોડાઈ રહો બોબીને ઈન્ડસ્ટ્રીઝમાં આવ્યે 27 વર્ષ થયા છે પોતાના કરિયર દરમિયાન બોબીએ કેટલીયે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો.
એટલું જ નહીં એક સમય એવો આવ્યો કે બોબીને ફિલ્મોમાં કામ મળવાનું બંદ થઈ ગયું અને તેઓ ડિપ્રેશનમાં ચાલ્યા ગયા હતા બોબીનું કહેવું છેકે જે લોકો ફિલ્મોમાં આવવા માંગે છે એમણે પોતાનું શિક્ષણ પૂરું કરી દેવું જોઈએ તેઓ બોલીવુડમાં સફળ ન રહે તો એમની જોડે બીજા ઓપશન રહે મિત્રો તમે શું કહેશો આ બાબતે.