Cli

ધ કાશ્મીર ફાઈલ ફિલ્મ જોઈને આંશુ ન રોકી શક્યા મોટા મોટા પત્રકાર…

Bollywood/Entertainment

ધ કાશ્મીર ફાઈલ 11 માર્ચના રોજ દેશના તમામ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે ફિલ્મ રિલીઝ થાય તેના પહેલા ફિલ્મનું સ્ક્રીનિંગ કાશ્મીરના પંડિત પરિવારો અને કેટલાક લોકોને બતાવામાં આવી રહ્યું છે જેમાં સ્ક્રીનિંગ સમયનો એક વિડિઓ સામે આવ્યો છે વિડીઓમાં જોઈ શકાય છેકે ફિલ્મ પુરી થયા બાદ લોકો.

ભાવુક થઈ તાળીઓ પાડી રહ્યા છે તમે ક્યારેય આ રીતે સિનેમાઘરોમાં લોકોને ફીલ્મ પુરી થયા બાદ તાળીઓ પાડતા નહીં જોયા હોય આ તાળીઓ એટલે નથી પડી રહી કે કોઈ એક્ટરનો અભિનય સારો છે પરંતુ આ તાળીઓ એટલા માટે પડી રહી છે કારણ આ ફિલ્મ કાશ્મીરી પંડિતોની સચ્ચાઈને બતાવવાની.

હિંમત ફિલ્મના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ કરી છે જેને બોલીવુડે 32 વર્ષો સુધી સંતાડીને રાખીછે આ તાળીઓની ગડ્ગડાહટ સાથે લોકોની આંખોમાં આંસુ જોવા મળ્યા જે આંશુ 32 વર્ષ જુના એ જખ્મના છે વિવેક અગ્નિહોત્રીની આ ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ જોયા બાદ પત્રકરો પણ ભાવુક થઈ ગયા છે દેશની મોટી.

પત્રકાર રુબીકાલીયાકુત અને રિચા અનિરુદ્ધ જયારે આ ફિલ્મને જોઈને નીકળી ત્યારે એમના મોઢેથી એક શબ્દ પણ નહીં નીકળી રહ્યા તેઓ ભાવુક થઈ લહકાઇને બોલી રહ્યા હતા અને બોલતા આંખોમાંથી આશુ આવી ગયા હતા જણાવી દઈએ આ ફિલ્મ સૌથી વધુ સર્ચ થનાર ટ્રેન્ડીમાં ચાલી રહી છે મિત્રો તમે શું કહેશો આ બાબતે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *