બૉલીવુડ એક્ટર કૃણાલ ખેમુ સાથે ન ફક્ત અપશબ્દો બોલવામાં આવ્યા પરંતુ ખુલ્લેઆમ ન બોલવાનું બોલવામાં આવ્યું સોહા અલી ખાનના પતિ અને સૈફ અલી ખાનના જીજા કૃણાલ ખેમુ સાથે ગઈ કાલે ગંદી હરકતો કરવામાં આવી કૃણાલે જણાવ્યું કે તેઓ પત્ની સોહા અને પુત્રી ઇનાયા સાથે બ્રેકફાસ્ટ માટે જઈ રહ્યા હતા.
ત્યારે આ ઘટના થઈ હતી કૃણાલે આ મામલે જણાવતા પોતાના ટવીટ્માં લખ્યું કે આજે સવારે હું 9 વાગે પોતાની પત્ની પુત્રી અને પાડોશીની બંને બાળકીઓને બ્રેકફાસ્ટ માટે લઈને જુહુ જઈ રહ્યો હતો ત્યારે એક કાર ડ્રાયવર ગાંડાની જેમ ગાડી ચલાવી રહ્યો હતો તે નહીં માત્ર વારંવાર હોર્ન વગાડી રહ્યો હતો કે.
ગાડી ઓવરટેક કરી રહ્યો હતો પરંતુ અચાનક મારી ગાડી આગળ તેની ગાડી રોકી દીધી હતી એવું કરીને તેણે પોતાની સાથે અમારી સેફ્ટિનેં જોખમમાં મૂકી દીધી મેં મારી ગાડીને બચાવવા અચાનક બ્રેક મારી મારા બાળકો માટે આ ક્ષણ બહુ ચોંકાવનાર હતી તે વ્યક્તિએ ગાડીની બહાર આવીને અમને વચ્ચેનની.
આંગળી બતાવી અને અપશબ્દો પણ બોલ્યો જ્યાં સુધી હું તેને રેકોર્ડ કરવા મારો મોબાઈલ કાઢતો હતો ત્યારે તે ગાડીમાં બેસીને ચાલ્યો ગયો હું મુંબઈ પોલીસને આગ્રહ કરું છુકે તે વ્યક્તિ પર પગલા લેવામાં આવે ગાડી પર મુંબઈ પોલીસે કાર્યવાહી શરૂ પણ કરી દીધી છે મિત્રો આ ઘટના પર તમે શું કહેશો.