સની લિઓની ને છેલ્લા કેટલાય દિવસોથી એમણે ગોદ લીધેલ પુત્રી નિશા કૌરના કારણે ટ્રોલ કરવામાં આવી રહી છે ગયા દિવસોમાં સની લિયોનીએ પોતાની પુત્રીનો હાથ ન હતો પકડ્યો તો કેટલાય લોકોએ સવાલ ઉઠાવ્યો હતો સનીએ ત્યારે પોતાના અન્ય 2 પુત્રોના હાથ પકડ્યા હતા પરંતુ નિશા એકલી ચાલી રહી હતી.
કેટલાય લોકોને જોઈને ન ગમ્યું અને કેટલાય લોકોએ સનીની સાચવણીને લઈને સવાલ કરી દીધા કેટલાય લોકોએ કહ્યું કે સનીએ પોતાની પુત્રીને માત્ર પબ્લિસિટી માટે ગોદ લીધી છે જયારે એજ સવાલ સનીને પૂછવામાં આવ્યો ત્યારે તેઓ ભ!ડકી ગઈ અને મું!હતોડ જવાબ આપી દીધો ડીએનએને આપેલા ઇન્ટરવ્યૂમાં સનીએ કહ્યું.
મારા વિચાર મુજબ જે માણસે આ કહ્યું છે તેઓ મારી કાયમી જિંદગી નથી જાણતા મારે નથી જોઈતું કે મારુ એક પરિવારની ફોટો બધાને બતાવે અને મને તે ઘરે બેઠા જ સલાહ આપે ઘરે બેઠા મને સલાહ આપ્યા પહેલા મારી જિંદગીને માત્ર 5 મિનિટ જીવીને બતાઓ કોઈ પણ ફેમેઇલી જાણતી હશે કે બાળકોને મોટા.
કરવા એ એમને સાચવવા કેટલા મુશ્કેલ હોય છે એમને એ ખબર હશે ઘણા બધા બાળકોને એકસાથે કંઈ રીતે સાચવી શકાય છે સનીએ 2017માં નિશાને લાતુરના એક અનાથાશ્રમ માંથી ગોદ લીધા હતા ત્યારે નિશા 21 મહિનાની હતી અત્યારે સની પોતાના ત્રણે બાળકનું ધ્યાન રાખે છે જેમાંથી નિશા સૌથી મોટી છે.