બૉલીવુડ એક્ટર શાહિદ કપૂરની સાવકી બહેન સનાહ કપૂરે ગઈ કાલે મયંક પહવાથી લગ્ન કરી લીધા છે જેની વિડિઓ અને ફોટો ઇન્ટરનેટમાં છવાઈ રહ્યા છે એવામાં લગ્નનો એક વિડિઓ સામે આવ્યો છે જેમાં મીરા કપૂરના પુત્ર જીયન પોતાના પિતા શાહિદ સાથે ફરતા જોવા મળી રહ્યા છે જેમાં શાહિદ કપૂર પોતાના પુત્ર.
જીયન કપૂર સાથે કાળા કલરની શેરવાનીમાં જોવા મળી રહ્યા છે વિડિઓમાં સાથે ચાલતા પિતા પુત્રની આ જોડી સુંદર દેખાઈ રહી છે બીજી બાજુ શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત ક્રીમ કલરની સાડીમાં ખૂબજ સુંદર દેખાઈ રહી હતી પોતાની નડદના લગ્નમાં તેઓ ફૂલ મેકઅપ સાથે જોવા મળ્યા હતા જેનો વિડિઓ સોસીયલ મીડિયામાં.
ખુબજ પસંદ કરવામાં આવી રહ્યો છે બહેન સનાહ કપૂરના લગ્ન બાદ શાહિદ કપૂરે બહેનને ઇન્સ્ટાગ્રામ પર લગ્નની શુભેછાઓ પાઠવતા એક ફોટો શેર કર્યો હતો અને પોતાનો પ્રેમ દર્શાવ્યો હતો અહીં ફોટો શેર કરતા શાહિદે કેપશનમાં લખ્યું સમય કેવી રીતે ચાલ્યો જાય છે અને હવે તમે દુલહન બની ગયા તમે બહુ જલ્દી.
મોટી થઈ ગયા મારી નાની બહેન પોતાના નવા જીવનની શરૂઆત સનાહ તમને અને મયંકને નવા જીવનની શુભકામનાઓ અહીં અન્ય એક તસ્વીરમાં સનાહ અને શાહિદ એકબીજાની નજીક બેઠા છે જેમાં ભાઈ બહેનનો ગાઢ પ્રેમ જોવા મળી રહ્યો છે મિત્રો તમે શું કહેશો આ મામલે અમને કોમેંટમાં જણાવવા વિનંતી.