કચ્ચા બદામ ગીતના લોકપ્રિય સિંગર ભુપન બડયાકરને લઈને એક મોટી હેલ્થ અપડેટ આવી છે હકીકતમાં પૈસા આવતાજ ભૂપને એક સેકન્ડ હેન્ડ કાર ખરીદી લીધી છે જયારે તેઓ કાર શીખી રહ્યા હતા ત્યારે એ દરમિયાન એમનો કન્ટ્રોલ ખોવાઈ ગયું અને કાર સીધા દીવાલથી ટકરાઈ જેનાથી કારનું સ્ટેરીંગ ભુપનના મા!થામાં લાગ્યું.
તેનાથી એમને ચહેરા પર અનર છાતી પર લાગી ગયું ડોક્ટરે ભુપનનું ચેકઅપ કર્યું જેમાં એમને નોર્મલ લાગ્યું હતું પરંતુ ઉંમરના કારણે એમને લાગ્યું તેનું દર્દ વધુ મહેસુસ થઈ રહ્યું હતું અત્યારે તો ભુપનને એક દિવસ હોસ્પિટલમાં રાખીને રજા આપી દીધી છે ડોક્ટરે અત્યારે ભુપનને ચોખ્ખું કહ્યું છેકે તેઓ કેટલાક દિવસ આરામ કરે.
ભુપન પર અત્યારે પૈસાનો વરસાદ થઈ રહ્યો છે ગયા દિવસોમાં જ એમને એક મ્યુઝિક કંપની તરફથી લાખો રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો તેના શિવાય કેટલીક ચેનલ અને યુટુબરોએ ભુપનની મદદ કરી છે આજ્તકના રિપોર્ટ મુજબ ભૂપને એ પૈસાથી ગાડી ખરીદી અને શીખતાં તેમનો અકસ્માત થઈ ગયો.
ભુપન અત્યારે પુરા દેશમાં મશહૂર છે એમના ગીત કચ્ચા બદામ ગીત પર દુનિયાભરના લોકો નાચી રહ્યા છે રાનુ મંડલ અને સહદેવ બાદ ભુપન એવા સ્ટાર છે જેઓ રાતોરાત સ્ટાર બન્યા છે હવે જોઈએ છીએ લોકો એમે ક્યાં સુધી યાદ રાખે છે બાકી આ રીતે રાતોરાત સ્ટાર બનેલ સેલેબ્રીટી બીજું ગીત આવતા ખોવાઈ જાય છે.