કંગના રાણાવતે પોતાના પૂર્વ બોયફ્રેન્ડ વિશે ખુલ્લેઆમ એવું કહી દીધું છે જેની આશા કોઈને ન હતી કંગનાને સમુંદરમાં રહીને મગરમચ્છથી દુ!શમની કરવી ગમે છે પૂરું બૉલીવુડ એકબાજુ અને કંગના એકલી એક બાજુ કાલે લોકઅપ શોના ગ્રાન્ડ પ્રીમેરમાં કંગનાએ કહ્યું પુરી દુનિયા ડોલી ગઈ છેકે કંગના રિયાલિટી શો કરી રહી છે.
કોની કોની પોલ ખુલશે લોકોના ગળા સુકાઈ રહ્યા છે હાથ પગ ધ્રુજી રહ્યાછે જે લોકોએ મરાથી પાંચ વર્ષથી વાત નથી કરી એમના ફોન આવી રહ્યા છે ભેટો મોકલી રહ્યા છે કહી રહ્યા છેકે ભાઈ કંગનાને પટાવીને રાખો ક્યાંક અંદર જઈને અમારી પોલ ના ખોલી દે લોકો પાંચ આંગળીઓ મિલાવીને હાથ મિલાવી રહ્યા છે.
આમ તો ગળું 6 આંગળીઓ વાળાઓનું પણ સુકાઈ રહ્યું છે પરંતુ હાથ જોડવાનું હજુ બાકી છે હવેતો જે થવાનુંછે એ થવાનું છે અને જે થશે એ જોયું જવાશે કારણ હવે હાથ જોડો કે પગ જોડો હવે એજ થશે જેવું હું ઇચ્છિશ કંગનાએ પોતાના આ ડાયલોગમાં જે રીતે 6 આંગળી વાળાનો ઉલ્લેખ કર્યોછે તે કોઈ બીજું નહીં પરંતુ ઋત્વિક રોશન છે.
જેમના પર કંગના કંઈને કંઈ વાત પર તિ!ર મારતી રહે છે કંગના અને ઋત્વિકને છત્રીસનો આંકડૉ ત્યારે શરૂ થયો જયારે 2016માં કંગનાએ એક ઇન્ટરવ્યૂમાં ઋત્વિકને પોતાનો પૂર્વ બોયફ્રેન્ડ કહી દીધો કંગનાએ દાવો કર્યો કે બંને સંબંધમાં હતા આ વાત એટલી વધી ગઈ કે મામલો લીગલ નોટિસ સુધી પોહોંચ્યો હતો અને બંનેની કેટલીક તસવીરો પણ સામે આવી હતી.