સલમા ખાન હાલમાં દુબઈમાં છે એમણે હમણાં પોતાની આવનાર ફિલ્મ ટાઇગર 3નું શૂટિંગ પૂર્ણ કર્યું એમની આ ફિલ્મમાં કેટરીના કૈફ અને સલમાન ખાન દિલ્હીમાં ફિલ્મનું શૂટિંગ પૂરું કરીને પાંછા મુંબઇ આવતા જોવા મળ્યા હતા હવે અત્યારે સલમાનનો દુબઈનો એક વિડિઓ સમયે આવ્યો છે જણાવી દઈએ.
સલમાન ખાન શુક્રવારે 25 ફેબ્રુઆરીના રોજ દુબઈના એક્સ્પો 2020માં પોતાના પ્રદર્શનથી ધમાલ મચાવવાની તૈયારીમાં છે એમના રીહર્શલની વિડીઓએ સોસીયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી છે જેમાં તેઓ પોતાના ભત્રીજા આહિલ અને ભત્રીજી આયતને પોતાની ફિલ્મ રેસ 3નું ગીત અલ્લાહ દુહાઈ પર ડાન્સ.
કરવાની કોશી કરતા જોવા મળ્યા હતા વિડીઓમાં જોઈ શકાય છેકે સલમાન ખાન સાથે આહિલ અને આયત બંને સાથે ઉભા છે અહીં સલમાન એમના આ ગીત પર ડાન્સ કરવાની કોશિશ કરી રહ્યા છે જેનો વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે સલમાન સાથે એક મોડેલ પણ ડાન્સ.
કરતી જોવા મળી હતી અહીં સલમાન અન્ય લોકોની હાજરીમાં પોતાના ભત્રીજા અને ભત્રીજીને ડાન્સ કરાવતા જોવા મળ્યા હતા આ વિડિઓને અત્યાર સુધી લાખો વ્યુ મળી ચુક્યા છે અને ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યા છે મિત્રો તમે શું કહેશો આ બાબતે તમારા વિચાર અમને કોમેંટમાં જણાવી શકો છો.