બૉલીવુડ અને સાઉથની સુપર સ્ટાર એક્ટર કાજલ અગ્રવાલે આખરે ફેનની ઈચ્છાને પુરી કરી દીધી છે કાજલ અત્યારે ગર્ભવતી છે અને થોડા દિવસો બાદ પોતાના પહેલા બાળકને જન્મ આપનાર છે પરંતુ આ ગુડ ન્યુઝ આપતા પહેલા કાજોલે પોતાના કેટલાક ફોટો શેર કર્યા છે જેમાં તેઓ પોતાના બેબી બમ્પ.
સાથે જોવા મળી રહી છે કાજલ પહેલી વાર આ રીતે પોતાનું બાબી બંપ બતાવ્યું છે સાડી પહેરીને બીલકુલ ટ્રેડિશનલ લુકમાં પોતાનું બેબી બમ્પ શેર કર્યું છે ફોટોમાં ચહેરામાં કાજલને ચહેરા પર બિલકુલ માં બનવાનું તેજ દેખાઈ રેહયું છે આમતો કાજલે આ ફોટોશૂટ સાથે બોલીવુડની એક પરંપરાને પણ.
તોડી છે કારણ કે તેના પહેલા બોલીવુડની જે પણ એકટરોએ બેબી બંમ્પ સાથે તસ્વીર શેર કરી એ તમામ તસ્વીર વેસ્ટર્ન લુકમાં હતી પરંતુ ઇન્ડસ્ટ્રીમાં પહેલી વાર થયું છેકે કોઈ એક્ટરે પોતાનું ફોટોશુટ સાડીમાં કરાવ્યુંછે તે પણ બિલકુલ ટ્રેડિશનલ કુલ સાથે કાજલના આ ફોટો સામે આવતા જ લોકો એમના પર.
ખુબજ પ્રેમ વરસાવી રહ્યા છે જોત જોતા આ બધી ફોટોસ વાઇરલ થઈ ગઈ છે કાજલે બેબીના આવતા પહેલા બધી તૈયારીઓ શરૂ કરી દીધી છે અત્યારે કાજલનો આ ફોટોશૂટ જોઈને ચાહકો ખુબજ ખુશ છે મિત્રો તમને કેવો લાગ્યો કાજલનો આ ફોટોશૂટ અને તમારા વિચાર અમને કોમેંટમાં જણાવવા વિનંતી.