બૉલીવુડ એક્ટર નુસરત જહાં હંમેશા સોસીયલ મીડિયામાં એકટીવ રહે છે પોતાના લુક અને ફોટોના લીધે હંમેશા ચર્ચામા રહેતી નુસરતે હંમેશાની જેમ પોતાની તસ્વીર સોસીયલ મીડિયામાં શેર કરી છે શેર કરેલ તસ્વીરને નુસરતના ફેન પસંદ કરી રહ્યા છે જણાવી દઈએ નુસરતે પોતાના ઓફિસિયલ ઇંન્સ્ટાગ્રામમાં.
પીળા કલરની બિકીનીમાં જબરજસ્ત પોઝ આપતી જોવા મળી રહી છે નુસરત જહાં પોતાની આ નવી તસ્વીરમાં પીળા રંગની બિકીની પહેરીને બીચ પર ઠંડીમાં પણ મજા મણિ રહી છે નુસરતનું આ બિકીની લુક ફેન ખુબજ પસંદ કરી રહ્યા છે અહીં નુસરતની આ તસ્વીરોને અત્યાર સુધી લાખો લાઈક મળી ચુક્યા છે.
બિકીની ઉપર સફેદ કલરનો જાળીદાર ડ્રેસ પણ પહેરેલ જોવા મળી રહ્યો નુસરત આ તસ્વીરમાં અલગ અલગ પોઝ આપતા જોવા મળી હતી તસ્વીર શેર કરતા નુસરતે લખ્યું તેઓ બીચ વેકેશન કેટલું યાદ કરી રહી છે જણાવી દઈએ નુસરતે 2019માં નિખિલ જૈનથી લગ્ન કર્યા હતા પરંતુ તેઓ વધુ સાથે રહી ન શક્યા બંને એકબીજાની સહમતીથી અલગ થઈ ગયા હતા.