રેડિયો જોકી રચનાનું મંગળવારે હ!દય હુ!મલાના કારણે અવસાન થયું હતું 39 વર્ષની મશહૂર રેડીઓ જેકી આરજે રચનાનું 39 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું રિપોર્ટ મુજબ આજે સવારે રચનાએ પોતાની છા!તીમાં દુખાવાની ફરિયાદ કરી હતી જેના બાદ એમને તાત્કાલિક નજીકના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
લોકપ્રિય રેડિયો જોકી રચનાનું મંગળવારે હૃ!દયરોગના હુ!મલાથી દુઃખદ નિધન થયું રચનાની ઉંમર 39 વર્ષની હતી રિપોર્ટ મુજબ રચનાએ જેપી નગરમાં આવેલા તેના ફ્લેટમાં હતી ત્યારે છા!તીમાં દુખાવો થયાની ફરિયાદ કરી હતી જેના બાદ એમના પરિવારના સદસ્યોએ રચનાને તરતજ નજીકની હોસ્પિટલમાં.
દાખલ કરવામાં આવી હતી જ્યાં ડોક્ટરની ટીમે એમને મૃત જાહેર કર્યા હતા અહીં એમના નિધનના સમાચાર સાંભળીને તેમના પરિવાર ચાહકો અને મિત્રોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો રચાને સોસીયલ મીડિયા દ્વારા ચાહકો અને પરિવારજનો શોક જાહેર કરી રહ્યા છે રચનાના આત્માને શાંતિ મળે બસ એજ પ્રાર્થના.