જે કામ અલ્લુ અર્જુન થલપતિ વિજય રામચરણ અને જુનિયર એનટીઆર ન કરી શક્યા તે કામ પ્રભાસે કરી બતાવ્યું બાહુબલી પ્રભાસ નીકળી ગયા સાઉથ ઇન્ડસ્ટ્રીઝના પહેલા એક્ટર છે પ્રભાસ જેમની સાથે આવું થયું છે પ્રભાસ કેટલા મોટા સ્ટાર છે એબધું આપણે જોઈ ચુક્યા છીએ એમની ફિલ્મ બાહુબલી ભારત જ નહીં.
પરંતુ વિદેશમાં પણ જાણીતી છે અને પ્રભાસની ફિલ્મો બોક્સઓફિસમાં કરોડોની કમાણી કરે છે એવામાં પ્રભાસ હવે એક મોટી ફિલ્મમાં કામ કરી રહ્યા છે ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ કામ કરવા જઈ રહ્યા છે અહીં શૂટિંગના પહેલા દિવસે જ અમિતાભે પ્રભાસને લઈએં એક મોટું ટવીટ કર્યું એ ટવીટ ચર્ચામા છે.
પહેલો દિવસ પહેલો શોટ બાહુબલી ફિલ્મ પ્રભાસ સાથે એમની પ્રતિભા એમની કુશળતા એમની સાથે કામ મેળવવું સન્માનની વાત છે શીખવા માટે સાથે કામ કરવું કંઈક આ રીતે બિગ બીએ ટવીટ કર્યું છે અમિતાભ પહેલા પણ કેટલાય સ્ટાર સાથે કામ કરી ચુક્યા છે પરંતુ આ રિતે ક્યારેય ટવીટ નથી કર્યું પરંતુ બીગબીનું.
પ્રભાસ માટે આવું ટવીટ આવવું મતલબ બીગબી પર પ્રભાસને ખુબજ પસંદ કરે છે અને પ્રભાસે પણ બિગ બી માટે ઘરેથી જમવાનું લઈને ગયા અને એમને જમાડ્યું અહીં સાઉથ એક્ટરને પહેલી વાર કોઈ બૉલીવુડ સ્ટારે એટલું સન્માન આપ્યું હોય મિત્રો આ મામલે તમે શું કહેવા માંગશો તમારા વિચારો અમને કોમેંટમાં જણાવી શકો છો.