કરીના કપૂર એક સમયે જીરો ફિગર માટે જાણીતી હતી એજ કરીના એ સમયે જણાવી ચુકી છેકે માં બન્યા બાદ વધારાની ચરબી ચપટીમાં ગાયબ કરી દઈએ એજ કરીના બીજી ડિલિવરી બાદ ફેટલુસ નથી કરી શકી કારણ કે કરીનાને યુઝરો તેને લઈને નિશાન બનાવી રહ્યા છે કરીના કપૂર મુંબઈમાં રેસ્ટોરેન્ટમાં જોવા મળે છે.
લન્ચ અને ડિનર માટે બહાર આવતી જતી જોવા મળે છે એવામાં એમની હમણાંની એક નવી તસ્વીરે લોકોં ચોંકાવી દીધી છે તસ્વીરમાં કરીનાએ બ્લેક કલરનું ટોપ પહેર્યું છે અને ટોપમાંથી કરિનાની થોડી દુંદ દેખાઈ રહી છે હવે કરીના કપૂર જેઓ શરૂઆતથી ફિટનેટ માટે જાણતી છે એજ કારણે તેની થોડી જ દુંદ લોકોને વધુ લાગી રહી છે.
સોસિયલ મીડિયામાં આ તસ્વીર જોઈને દરેક હેરાન છે કારણ કરીનાને શું થઈ ગયું છે લોકો એજ કહી રહ્યા છેકે આ એજ કરીના છેને જેઓ 106 સૂર્યનમસ્કાર કરે છે એજ કરીના છેને જેઓ યોગા અને જીમની વાતો મંડ્યા કરતી હતી ફ્ટિનેસની એતો હંમેશા વાત કર્યા કરે છે એજ કરિનાનું દુંદ કંઈ રીતે આવી શકે છે.
એજ નવાઈ લોકોએ કરિનાની આ તસ્વીર પર બતાવી છે એક યુઝરે કહ્યું બેબો જલ્દીમાં જલ્દી વર્કઆઉટ શરૂ કરી દેવો જોઈએ કારણ કે બેબોએ બહુ ચરબી વધારી દીધી છે અહીં એક યુઝરે કહ્યું હું કરીનાને જોઈને નવાઈ પામી ગયો જયારે તૈમુર થયો હતો ત્યારે તે બહુ ફિટનેસમાં હતી હવે કરીનાને શું થઈ ગયું છે જેવી અનેક કોમેંટ જોવા મળી