કરીના કપૂર ખાન પોતાના લુક અને સ્ટાઈલથી હંમેશા ચર્ચામાં રહે છે અત્યારે તેઓ ફિલ્મોથી દૂર છે પરંતુ તેઓ પોતાની પર્શનલ જિંદગીને લઈને હંમેશા ચર્ચામાં રહે છે તેમાં એમના લગ્ન હોય કે એમના બાળકો ત્યાં સુધી કે પોતાના બાળકોના નામને લઈને પણ ચર્ચામાં રહે છે પરંતુ કરીના કપૂર પોતાની એક તસ્વીરનાં લીધે ચર્ચામાં છે.
એ તસ્વીરનાં કારણે કરિનાની ત્રીજી પ્રેગ્નન્સી પર પણ સવાલ ઉઠી રહ્યા છે તમને જણાવી દઈએ કરીના કપૂર છેલ્લા કેટલાક સમયથી સોસીયલ મીડિયામાં ખુબજ એકટીવ છે જેના બાદ તેઓ પોતાની વિડિઓ અને તસ્વીર ફેન સાથે શેર કરતી જોવા મળી રહી છે હવે તેની વચ્ચે એક એવી તસ્વીર સામે આવી છે જેમાં કરીના ત્રીજીવાર પ્રેગ્નેટ હોય તેવો ફોટો સામે આવ્યો છે.
એક તસ્વીરમાં કરીના કપૂર સોનોગ્રાફીનો એક રિપોર્ટ હાથમાં લઈને ઉભી છે અહીં તસ્વીર નીચે કરીનાએ લખ્યું છેકે કોઈ એક ઉત્સાહી કામ પર કામ કરી રહી છું પરંતુતે એ નથી જે તમે વિચારી રહ્યા છો જલ્દી તેની જાહેતાત કરીશ કરીનાએ સાથે કહ્યું લોકો આજ પ્લેટફોર્મ પર બન્યા રહો કરિનાની આ પોસ્ટ જોઈને ફેન તેમની તરજી પ્રેગ્નન્સી પર અંદાજ લગાવવ લાગ્યા પરંતુ.
કરીનાએ પોતે માં બનવાની ખબરો પર મૌન તોડતા આ વાઇરલ ફોટોની સચ્ચાઈ બતાવી દીધું છે હકીકતમાં એ પોસ્ટમાં પોતાની પુસ્તક વિષે જાણકારી આપી છે એમણે પોતાની બંને પ્રેગ્નન્સી પર એક પુસ્તક લખી છે હવે એમણે એક વિડિઓ શેર કરીને પોતાની પ્રેગ્નન્સીનો અનુભવ શેર કર્યો છે.