તો હવે શુ ફરહાન અખ્તર બાદ હવે એમના ખાસ મિત્ર ઋત્વિક રોશન પણ બીજા લગ્ન કરવાના છે સુઝેન ખાનને છૂટાછેડા આપ્યા બાદ હવે ઋત્વિકની નવી ગર્લફ્રેન્ડ મળી ગઈ છે લગભગ એક મહિના પહેલા ઋત્વિક રોશન સબા આઝાદ સાથે મુંબઈના એક રેસ્ટોરેન્ટમાં જોવા મળ્યા હતા જેના બાદ એ નક્કી થઈ ગયું હતું કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે.
તેના બાદ ઋત્વિકે એક બીજું પગલું ઉઠાવતા ઋત્વિકે સુઝેનની મુલાકાત સબા અઝાદથી કરવાઈ તેના બાદ સુઝેને સબાના ખુબજ વખાણ કર્યા કારણ છૂટાછેડા બાદ ઋત્વિક અને સુઝેનનો સબંધ મિત્રતા જેવો છે પરંતુ હવે ઋત્વિકે એવું પગલું લીધું છે જેનાથી ઋત્વિકના લગ્નની ચર્ચા શરૂ થઈ ગઈ છે.
ઋત્વિકે સબા આઝાદને પોતાના માતાપિતા બહેન સાથ પોતાના બંને બાળકોથી મળાવ્યા છે જેમની એક તવસીર સામે આવી છે જેમાં ઋત્વિકનો પૂરો પરિવાર જોવા મળી રહ્યો છે અને પાછળ સબા બેઠી જોવા મળી રહી છે ફોટોમાં બધાની ખુશી બતાવી રહી છેકે તેઓ સબાથી મળીને ખુબીજ ખુશ છે.
લગ્ન પહેલા એ પણ જરૂરી છેકે ઋત્વિકના બાળકો સબાને સારી રીતે સમજી શકે કારણ ઋત્વિક એમની ફેમિલી સાથે રહે છે અને સબાને આ ઘરમાં જ વહુ બનીને આવવાનું છે ઋતિક અને સબ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે પરંતુ બંનેના સંબંધની લોકોને મોડા ખબર પડી બંને ગોવામાં ફરીને પણ આવ્યા છે.