શાહરુખ ખાનની આ નવી તસ્વીરે પુરા ઇન્ટરનેટમાં તહેલકો મચાવી દીધો છે મોટી મોટી સફેદ દાઢી મોટા વાળ જોઈને બધા હેરાન છે શાહરૂખનો આ નવો લુક બઘી બાજુ છવાઈ ગયો છે એટલા વર્ષોમાં શાહરુખને પહેલી વાર આ અવતારમાં જોવા મળ્યાછે શું શાહરૂખે તેમની આવનાર ફિલ્મ પઠાન માટે આ લુક રાખ્યો છે.
અથવા કે શાહરુખ કોઈ નવો પ્રોજેક્ટ કરી રહ્યા છે બધી બાજુ લોકોએ એ સવાલ પૂછી રહ્યા છેકે શાહરૂખના આ લૂકનું કારણ શુંછે હકીકતમાં શાહરૂખના આ લુકને થોડા સમય પહેલાજ મૉમ્બે ટાઈમે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજથી શેર કર્યો હતો જેના બાદ બધી બાજુ આ લુકની ચર્ચા થવા લાગી અકીકતમાં શાહરુખની આ.
અસલી તસ્વીર નથી શાહરૂખનો આ ફોટોશૂટ ડબ્બુ રત્નાનીએ કર્યો હતો પરંતુ કોઈએ આ ફોટોને એડિટ કરીને તેના પર દાઢી મુછ લગાવીને તેમના વાળને મોટા કરી દીધા અહીં જેણે પણ આ લુકને એડિટ કર્યો લોકો વિચારમાં ઓડી ગયા આ ફોટો વાઇરલ થઈ ગયો ફોટો વાઇરલ થતા ડબ્બુ રત્નાનીએ અસલી તસ્વીર.
શેર કરતા કહ્યું એ ફોટો એડિટ કરેલ છે અને આ ફોટો રિયલ છે નહીં તો લોકો આ ફોટો જોઈને વિચારમાં પડી ગયા હતા અત્યારે તો શાહરુખ પોતાની ફિલ્મ પઠાણ પર ફોક્સ કરી રહ્યા છે ફિલ્મની શૂટિંગ ચાલી રહી છે કો!રોના અને આર્યનને જેલ્મા જવાથી આ ફિલ્મમાં આમેય ખુબજ મોડું થઈ ગયું છે આશા છેકે આ વર્ષે ફિલ્મ રિલીઝ થઈ જશે.