આજે બપ્પી લહેરી એમની અંતિમ યાત્રામાં નીકળી પડ્યા 2 દિવસ પહેલા એમનું દુઃખદ નિધન થયું આજે જેવાજ બપ્પી દાની અંતિમ યાત્રા નીકળી એમની પુત્રી રીમા ચીસો પાડીને રડવા લાગી તેઓ બપ્પી લહેરીના પાર્થિવ દેહ પાછળ પાછળ દોડી રહી હતી જયારે પિતાના દેહને કભો આપી રહેલા બપ્પી દાના.
પુત્ર બપ્પાની આંખોથી આંશુ બંદ થવાનું નામ નતા લઈ રહ્યા જેણે પણ આ નજારો જોયો એમની આંખો માંથી આંશુ આવી ગયા બપ્પી દાની અંતિમ વિદાયમાં બોલીવુડના મોટા મોટા સ્ટાર સામેલ થયા બપ્પી લહેરીના પાર્થિવ દેહને શબવાહિનીથી સમશાન ઘાટ લાવમાંમાં આવ્યા આ દરમિયાન એમને.
ચાહનારા એમના અંતિમ દર્શન માટે હાજર રહ્યા બપ્પી લહેરી છેલ્લા કેટલાય સમયથી બીમાર હતા બીમારીના કારણે 28 દિવસ સુધી એમને હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું 15 ફેબ્રુઆરીએ તેઓ હોસ્પિટલથી રજા લઈને આવ્યા હતા રાત્રે એમને ખાવાનું કાંધું આ દરમિયાન તેઓ બધાથી હસીને વાતો પણ કરી રહ્યા હતા.
પરંતુ લગભગ સાડા અગિયાર વાગે એમને હ!દયરોગનો હુ!મલો થયો ઘરવાળાએ એમને તાતકાલિક હોસ્પિટલ માં દાખલ કર્યા પરંતુ ત્યાં ડોક્ટરોની ટીમે એમને મૃત જાહેર કર્યા બપ્પી લહેરીએ ફિલ્મી દુનિયામાં જે સંગીત આપ્યું તેને વર્ષો વર્ષ યાદ કરવામાં આવશે બપ્પી દાના આત્માને શાંતિ મળે બસ એજ પ્રાર્થના.