બોલીવુડનું મશહૂર કપલ વિકી કૌશલ અને કેટરીના કૈફ પ્રેમ દર્શાવવાનો કોઈ મોકો છોડતા નથી બંને ઘણીવાર પોતાની રોમાન્ટિક તસ્વીર સોસીયલ મીડિયામાં શેર કરતા રહે છે એવામાં હમણાં વેલેન્ટાઈન ડેના દિવસે વિઇ કૌશલ અને કેટરીના કૈફે કપલ તસ્વીર સોસીયલ મીડિયામાં શેર કરી છે અત્યારે આ તસ્વીર સોસીયલ.
મીડિયામાં વાઇરલ થઈ રહી છે તસ્વીરમાં બને કપલ ખુબજ સુંદર દેખાઈ રહ્યા છે કેટરીના કૈફે આ તસ્વીર ઇન્સ્ટાગ્રામ શેર કરી હતી જયારે વિકી કૌશલે તેમાંથી એક તસ્વીર ઇન્સ્ટાગ્રામમાં શેર કરી હતી અહીં આ તસ્વીરને ફેન દ્વારા ખુબજ પસંદ કરવામાં આવી રહી છે અને વેલેન્ટાઈન ડેની શુભેછાઓ પાઠવી હતી.
અહીં આ પહેલો મોકો નથી કે વિકી અને કેટરીના તસ્વીર સાથે શેર કરી હો તેના પહેલા પણ અન્ય તહેવારમાં આ તસ્વીર શેર કરવામાં આવી હતી વિકી કૌશલ અને કેટરીનાએ ગયા વર્ષે રાજસ્થાનમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા લગ્ન પહેલા બને એકબીજાને ઘણા સમયથી ડેટ કરી રહ્યા હતા પરંતુ બંનેએ એ બાબતે કોઈ વાત કરી ન હતી.