વેલેન્ટાઈન દિવસના દિવસે લોકો જે સૌથી વધુ તસ્વીરની રાહ જોઈ રહ્યા હતા એ આખરે સામે આવી ગઈ છે વિકી કૌશલ અને કેટરીના કૈફ પહેલી વાર વેલેન્ટાઈન સેલિબ્રેટ કરી રહ્યા છે કાલ રાત્રે બંને એક સાથે મુંબઈ પાછા ફર્યા હતા પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે કેટરીના કૈફ આ દિવસે સલમાન ખાન સાથે હશે.
કારણ કે તેઓ ટાઇગર 3નું શૂટિંગ દિલ્હીમાં કરી રહી હશે પરંતુ વિકીએ મગજ લગાવ્યું અને ટાઇગર 3નું શૂટિંગ ડીલે થઈ ગયું હવે વેલેન્ટાઈનના દિવસે વિકી અને કેટરીના કૈફની આ ખુબસુરત તસ્વીર સામે આવી ગઈ છે તસ્વીરમાં વિકી કૌશલ અને કેટરીના કૈફ એકબીજાની આંખોમાં જોઈ રહ્યા છે જયારે બીજી.
તસ્વીરમાં કેટરીના કૈફ અને વિકી કૌશલ એક બીજાને હગ કરી રહ્યા છે ત્રીજી તસ્વીરમાં વિકી કેટરીનાને કિસ કરી રહ્યા છે ત્રણે તસ્વીરને કેટરીનાએ પોતાના ઇન્સ્ટાગ્રામમાં શેર કરતા એક ફરિયાદ પણ કરી છે કેટરીનાને સાથે ડિનર ન કરવાનું પણ દુઃખ જાહેર કર્યું છે કેટરીનાએ લખ્યું થઈ શકે છેકે આ વખતે સાથે ડીનર ન કરી શક્યા હોય.
પરંતુ તમે મુશ્કેલ સમયને હંમેશા સારા બનાવો છો અને એજ બરાબર છે વિકી અને કેટરીના કૈફ અત્યારે બોલીવુડની નંબર વન જોડી બની ચુક્યા છે હવે લોકોને દીપિકા અને રણવીર જેવા મોટા કપલની તસ્વીરની રાહ નથી જોતા તેઓ માત્ર બોલીવુડનું આ કપલ કેટરીના અને વિકીને સાથે જોવા માંગે છે.