બૉલીવુડ કિંગ શાહરુખ ખાન માટે ગયું 2021નું વર્ષ બહુ મુશ્કેલીભર્યું રહ્યું હતું હકીકતમાં શાહરુખ ખાનનો પુત્ર આર્યન પર સફેદ પાવડરના આરોપ લાગ્યા હતા પુત્ર પર આવડા મોટા આરોપ લાગ્યા પછી શાહરૂખે ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો હતો આર્યનને લગભગ એક મહિના બાદ જામીન મળ્યા હતા .
છેલ્લા કેટલાક સમયથી આર્યન સુમસામ ઘરેજ બેસી રહેતો હતો પરંતુ અચાનક ગઈ કાલે જ આર્યન આઈપીએલની હરાજીમાં કાલે દેખાતા લોકો ચોકી ગયા હતા કારણ કે લગભગ ઘણા સમયથી આર્યન ઘરેજ બેસી રહ્યો હતો કોઈને અંદાજ ન હતો કે આર્યન ખાન આ રીતે અહીં આઈપીએલની હરાજીમાં આવશે.
જણાવી દઈએ શાહરુખ ખાનની આઈપીએલ ટિમ કોલકત્તાના મલિક છે એવામાં એમની હરાજીમાં હાજરી હોવી જરૂરી છે પરંતુ કામના કારણે શાહરુખની જિમ્મેદારી પુત્ર આર્યન અને ભણે સુહાના નિભાવતા જોવા મળ્યા હતા આર્યનને પબ્લિક ઇવેન્ટમાં જોતા ફેન ખુશ થઈ ગયા હતા પાવડર કેસમાં બાદ આર્યન પહેલી વાર જોવા મળ્યો હતો.