રણવીરની 83 ફિલ્મ જોઈને હવે બૉલીવુડ વાળાનો તેમનાંથી ભરોસો ઉઠવા લાગ્યો છે 250 કરોડથી બેનેલી ફિલ્મ હજુ સુધી 65 કરોડ પણ નહીં કમાઈ શકી કો!રોના કારણે આમ પણ કેટલાય રાજ્યોમાં સિનેમાઘરો બંદ કરવામાં આવ્યા છે અને જ્યાં સિનેમાઘર ખુલ્લા છે ત્યાં લોકો પુષ્પા અને સ્પાઈડર મેન જેવી ફિલ્મો જોઈ રહ્યા છે.
83 ફિલ્મનો ખરાબ હાલ જોઈને હવે રોહિત શેટ્ટી પણ પોતાનો હાથ ખેંચી લીધો છે હકીકતમાં રોહિત શેટીએ રણવીર સિંહને લઈને નવી ફિલ્મ બનાવી છે જેવનું નામ સર્કસ છે ફિલ્મનું ખાસ કરીને શૂટિંગ પતિ ગયું છે હવે તેની એડિટિંગનું કામ બાકી છે ફિલ્મ આ વરશે 15 જૂને રિલીઝ થવાની હતી.
પરંતુ 83 ફિલ્મનો હાલ જોઈને રોહિત શેટ્ટી ડરી ગયા અને તેમણે સર્કસ ફિલ્મની રીલીઝ ડેટ અનિશ્ચિત સમય માટે મૂકી દીધી જયારે આ બાબતે રોહીતથી પૂછવામાં આવ્યું રોહિતે બહાનું બતાવી દીધું રોહિતે કહ્યું આરઆરઆર જેવી મોટી ફિલ્મો કો!રોનને કારણે અટકી છે પહેલા તેને રિલીઝ થવાનો મોકો મળવો જોઈએ.
જાણકારી માટે જણાવી દઈએ બોલીવુડમાં પહેલા ફિલ્મ રીલીઝ કરવા માટે બહુ ડખા થાય છે પરંતુ હવે રણવીરની ફિલ્મ ફ્લોપ ગઈ છે રોહિતને ડર છે તેની સર્કસ પણ લોકોના નિશાના પર ના આવી જાય એટલા માટે રોહિત જોવે છે પહેલા મોટી ફિલ્મો રિલીઝ થાય પછી પોતાની સર્કસ ફિલ્મ રિલીઝ કરે.