Cli

83 ફિલ્મના ઘમંડમાં જીવી રહ્યા રણવીરના હાથમાંથી વધુ એક પ્રોજેક્ટ ગયો…

Bollywood/Entertainment Breaking

હાલમાં આપણે જોયું રણવીર સિંગની ફિલન 83 જેવી આશા હતી તેવી ન ચાલી થીએટર માલિકો પણ 83 ફિલ્મ હટાવીને પુષ્પા અને સ્પાઈડરમેન જેવી ફિલ્મો લગાવી રહ્યા છે સૌથી મોટી વાત આ બંને ફિલ્મો 83 ફિલ્મ પહેલા રિલીઝ થઈ હતી છતાં અત્યારે બોક્સઓફિસમાં સારી ચાલી રહી છે જયારે 83 ફિલ્મે દમ તોડી દીધો.

એવામાં થિયેટરથી 83 ફિલ્મ ઉતરી ગઈ છે હવે રણવીર સિંહને એકે વધુ ઝટકો લાગ્યો છે રણવીર સિંહના ટીવી શોને પણ બંદ કરવાની ઘોષણા થઈ ગયા છે હવે રણવીરના આ શોને એટલા માટે બંદ કરવામાં આવી રહ્યો છે કારણ શો ચાલ્યો જ નહીં શો ફ્લોપ સાબિત થયો છે દબિક પિક્ચર કરીને રણવીરનો એક શો

આવ્યો હતોત્રણ મહિના પહેલા આ શોને લોન્ચ કરવામાં આવ્યો હતો બહુ જોરશોરથી અને રણવીરની બ્રાન્ડિંગ પર પણ બહુ ખર્ચ થયો હતો શોને શરૂ તો કરવામાં આવ્યો પણ પોપ્યુલર ન થયો શોને પોપ્યુલર કરવા ગેસ્ટ પણ બોલાવાયા છતાં શો ટીઆરપી ન મળેવી શક્યો અને આ શોથી પૈસાં ન આવ્યા.

હવે એજ કારણ છે હવે પ્રોડ્યુસર વધુ ડૂબવા નથી માંગતા હવે આ શોને બંદ કરવાની ઘોષણા કરી દીધીછે આ મહિનામાં જ બંદ જઈ જવા રહ્યો છે ત્રણ મહિનામાંજ આ શો બંદ થઈ રહ્યો છે શોમાં ગોવિંદા પણ આવ્યા હતા અહીં 83 ફિલ્મ બાદ રણવીરને શો પણ હવે બંદ થવા જઈ રહ્યો છે રણવીરને ઉપરા ઉપરી બે ઝટકા લાગ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *