Cli
65 વર્ષ ના સની દેઓલની થઈ ગઈ આવી હાલત આવી, ફિલ્મ ચુપ રીવેન્જ પ્રમોશન સેટ પર સ્પોટ થતા સમયે...

65 વર્ષ ના સની દેઓલની થઈ ગઈ આવી હાલત આવી, ફિલ્મ ચુપ રીવેન્જ પ્રમોશન સેટ પર સ્પોટ થતા સમયે…

Bollywood/Entertainment Breaking

બોલીવુડના સ્ટાર અભિનેતા જેવો એક સમયમાં બોલીવુડના લગાતાર એક પછી એક હીટ ફિલ્મ આપતા આવ્યા છે જેવો એ ઘણી બધી ફિલ્મો થતી એક્શન અભિનેતા ની પદવી પ્રાપ્ત કરી છે એવા સની દેઓલે બોલીવુડમાં સારું એવું યોગદાન આપ્યું તેમણે બોલીવુડમા અનેક હિટ ફિલ્મો આપી છે.

હાલમાં તેઓ એક વીડિયોમાં દેખાયા છે લાલ જેકેટ બે બ્લેક ટીશર્ટ અને સફેદ વાળ માં તેઓ આજે પણ હેન્ડસમ દેખાઈ રહ્યા છે તેઓ ના ચહેરા પર આજે પણ એજ તેજ ઉપસી આવે છે પરંતુ હવે 65 વર્ષની ઉંમરે એમની ઉંમર દેખાઈ આવી રહી છે મોઢા પર કરચલીઓ પણ સાફ જોવા મળી રહી છે.

તાજેતરમાં તેઓ ફિલ્મ ચૂપ 2 રિવેન્જ ના પ્રમોશન સેટ પર લોકોની વચ્ચે આવ્યા હતા એ સમયનો આ વિડિયો છે વીડિયોમાં સની દેઓલ ઝુકીને ચાલતા દેખાય છે કારણ કે હમણાં જ એમને પીઠની સર્જરી અમેરિકામાં કરાવી હતી તેમની ગદર 2 નુ શૂટિંગ પણ ચાલુછે જે આવનારા વર્ષમાં.

રિલીઝ થશે એવી સંભાવના વ્યક્ત કરી છે એક દસકા બાદ 21 વર્ષ બાદ ગદરની સિક્વલ ફિલ્મ આવી રહી છે જેનાથી લોકો ખૂબ ઉત્સાહિતછે આ ફિલ્મોમાં પણ સની દેઓલ દેશભક્તિના મૂળમાં એક્શન કરતા જોવા મળશે સની દેઓલ નો વિડીયો ખુબ વાયરલ થયો છે જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *