Cli

પંજાબી સિંગર સીધુ મોસેવાલા મામલે એક ચોંકાવનાર ખુલાસો સાથે 6 લોકોની થઈ ધરપકડ…

Ajab-Gajab Bollywood/Entertainment Breaking

સીધુ મોસેવાલાને મોતને ઘાટ ઉતાર્યા તેને લઈને એક મોટો ખુલાસો થયો છે મા!ફિયા લોરેન્સ બિશ્નોઇ ના મેમ્બર લકી સાથે કેનેડામાં બેઠેલ ગોલ્ડી બરારે ફેસબુક પોસ્ટ દ્વારા સિંધુને તેણે મોતને ઘાટ ઉતાર્યો છે તેવું કબૂલ કર્યા બાદ ડીજીપી વીકે ભાવડાએ તેના પર જોર નાખતા કહ્યું આ ઘટનાને લઈને એક.

એસઆઈટી ટિમ બેસાડવામાં આવી છે જેને લઈને હાલમાં પંજાબ પોલીસે 1 કારને પકડી લીધી છે ઘટનાને દિવસે આકાર સિંધુની પાછળ જ જઈ રહી હતી પરંતુ થોડે દૂર જઈને એ બંને કારને દૂર છોડીને બદમાશો બાઈક નો ઉપયોગ કરીને ઘટનાના અંજામ આપ્યો હતો આ કાર અત્યારે પોલીસ સ્ટેશનમાં તપાસમાં છે.

પંજાબના સિંગર સિંધુ મોસેવાલા ઘટનામાં ટોટલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે જેમાંથી એક આરોપી લોરેન્સ ગેંગનો હોવાનું સામે આવ્યું છે પંજાબ પોલીસે ઉત્તરાખંડમા ત્યાંની STF સાથે મળીને આ કાર્યવાહી કરી છે અહીં આ કેસમાં નવા નવા ખુલાસા થઈ રહ્યા છે મીડિયા રિપોર્ટ મુજબ સિંધુને મોતને.

ઘાટ ઉતારવાનો પ્લાન તિહાડ જેલમા ઘડાયો હતો અને તિહાડ જેલ્મા રહીને લોરેન્સ બિશ્નોઇએ કેનેડામાં ગોલ્ડી સાથે ફોન પર વાત પણ કરેલ હોવાનું સામે આવ્યું છે સિંધુના પીતાએ દાવો પણ કર્યો છેકે એમના પુત્રને બિશ્નોઇ ગેંગ તરફથી વારંવાર ધ!મકીઓ મળતી હતી અત્યારે આ મામલે પોલીસ વધુ પાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *