બોલીવુડ અભિનેત્રી માધુરી દિક્ષિત આ દિવસોમાં પોતાની એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થયેલી ફિલ્મ મજામાં ને લઈને ખૂબ જ ચર્ચાઓમાં છવાઈ છે આ ફિલ્મો માટે અભિનેતા ની માતાનું પાત્ર ભજવ્યું હતું જેમાં તેની જવાનીના દિવસો પણ દેખાડવા
માં આવ્યા હતા બોલીવુડ ફિલ્મ અભિનેત્રી.
માધુરી દીક્ષિત ને ઘણા દિવસો બાદ ફિલ્મી પડદે જોતા દર્શકો ખૂબ જ ખુશ થઈ ગયા હતા માધુરી દિક્ષિતે આ ફિલ્મ માં દમદાર અભિનય કર્યો હતો જે ફિલ્મ દર્શકોને ખુબ પસંદ આવી હતી આ દિવસોમાં માધુરી દિક્ષિત ઝલક દિખલાજા ડાન્સ રિયાલિટી શો જજ કરી રહી છે એ દરમિયાન તે અવારનવાર પોતાન.
સુંદર ગ્લેમર અને આકર્ષક લુક સાથે અવારનવાર સ્પોટ થતી રહે છે તાજેતરમાં અભિનેત્રી માધુરી દિક્ષિત વાઈટ શાનદાર ડીઝાયેનડ પારદર્શક સાડી અને સ્ટીવલેસ બ્લાઉઝમા એક હુશ્ન ની પરી જેવી લાગી રહી હતી ઓપન હેર અને લાઈટ મેકઅપ માં તે ખુબ આકર્ષક અને સુંદર લાગી રહી હતી.
તેનો આ લુક ચાહકોને મદહોશ બનાવી રહ્યો હતો મદમસ્ત સ્ટાઇલ સાથે તેને પીપરાજીને પોઝ આપ્યા હતા આ દરમિયાન તેને હોઠ પર ગુલાબી લિપસ્ટિક કરેલી હતી જે ફેન્સને મદહોશ બનાવી રહી હતી તો આ દરમિયાન ટીવી સીરીયલ અભિનેત્રી અને બિગબોસ રીયાલીટી શો 14 ફેમ દિલેક.
રુબીના પણ શાનદાર ઝગમાતી સાડી અને ડીપનેક બ્લાઉઝ માં અપ્સરાની જેમ સજી ધજી ને ચાહકોને લોભાવતી જોવા મળી લાઈટ મેકઅપ પોલી હેરસ્ટાઈલ માં તે ફેન્સ ના હૈયા વિધંતી જોવા મળી તેના ડીપ નેક માં છલકાતાં ભરાવદાર નિતંબો અને તેની મદમસ્ત નાભી ના આ બોલ્ડ લુક મા.
ચાહકો આકર્ષીત થતાં પ્રેમ લુટાવી રહ્યા હતા માધુરી અને રુબીના ના આ લુક પર ચાહકો મનમુકીને પ્રેમ વરસાવી રહ્યા હતા એક પરી તો એક અપ્સરા પણ માધુરી ની મીઠી મુસ્કાન પર ફેન્સ દિલ હારીને તેને રુબીના કરતા માધુરી ને ખુબ પ્રેમ આપતા જોવા મળ્યા હતા આના પર મિત્રો તમે શું કહેસો.