Cli
55 વર્ષની માધુરી દીક્ષિતે ડાન્સર હોટ નોરા ફતેહી નું ઘંમડ તોડ્યું, માધુરીને જોઈને ફેન્સ પીગળી ગયા...

55 વર્ષની માધુરી દીક્ષિતે ડાન્સર હોટ નોરા ફતેહી નું ઘંમડ તોડ્યું, માધુરીને જોઈને ફેન્સ પીગળી ગયા…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી માધુરી દીક્ષિત અને ડાન્સ ક્વીન મોરા ફતેહી આ દિવસોમાં ઝલક દિખલાજા ડાન્સ રિયાલિટી શો 10 ને જજ કરી રહીં છે બંનેને શૂટિંગ દરમિયાન એક સાથે જોવા માં આવે છે શુટ દરમિયાન ભલે નોરા ફતેહી હોટ ગલ્મેર દેખાવમાં રહેતી હોય પરંતુ માધુરી દિક્ષિત ના સિમ્પલ લુક સામે.

તેઓ ફેઈલ થઈ જાય છે અને સોશિયલ મીડિયા પર માધુરી દિક્ષિત જ છવાઈ જાય છે અભિનેત્રી નોરા ફતેહી બોલ્ડ વેસ્ટર્ન કપડાઓ માં ભલે ખુબ આકર્ષક લાગતી હોય પણ ચાહકો એમના દેશી સાડીના લુક ને ખુબ પસંદ કરે છે તાજેતરમાં નોરા ફતેહી સ્પોટ થઈ હતી જેમાં તેને સિલ્વર ઝગમાટ ભરી સાડી.

ડીપનેક બ્લાઉઝ સાથે પહેરેલી હતી જેમાં તેને હાઈ લાઈટ મેકઅપ ડાઈમન્ડ નેકલેસ પહેરેલો હતો તેમાં તે ખુબ જ હોટ અને ગ્લેમર લાગી રહી હતી માધુરી દિક્ષિતે પણ નોરા ફતેહીના જેમ ગોલ્ડનફેમ ચમકદાર કપડા પહેર્યા હતા બંને ખુબ અલગ લાગી રહી હતી નોરા બોલ્ડનેશ સાથે દેખાઈ તો માધુરી દિક્ષિત વિના.

બોલ્ડનેસ સામાન્ય લુક માં જોવા મળી હતી બંનેનો એકબીજા સાથે નો મવિડીઓ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો ચાહકો માધુરી દિક્ષિત ને ઓલ્ડ ઈઝ ગોલ્ડ કહીને વખાણ કરતા જોવા મળ્યા હતા વાચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાયછે એ કોમેન્ટ થકી જરુર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *