બોલીવુડમાં પોતાનો જલવો બતાવનાર મલાઈકા અરોડા અત્યારે તેની ડ્રેસને લઈને સોસીયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે આવ્યે દિવસોમાં તેની તસ્વીર સોસીયલ મીડિયામાં વાયરલ થતી રહે છે હવે હાલમાં તેની કેટલીક તસ્વીર સામે આવી છે અહીં આ તસ્વીરમાં મલાઈકાનું લુક જબરજસ્ત જોવા મળી રહ્યું છે.
મલાઈકા અરોડા એ અહીં જે તસ્વીર શેર કરી છે જેમાં એક્ટરે ટાઈટ ડ્રેસ પહેરી છે મલાઈકા આ તસ્વીરમા જીમમાંથી બહાર આવતી જોવા મળી રહી છે મલાઈકા અહીં ખુબજ ટાઈટ ડ્રેસમાં જોવા મળી જે તેના પર ખુબજ સારું લાગી રહ્યું હતું મલાઈકા આ દરમિયાન ખુબજ કિ!લર પોઝ આપતા જોવા મળી.
અહીં મલાઈકા ખુબજ બોલ્ડ અદામાં જોવા મળી તેની આ તસ્વીર જોઈને ફેન્સનો પરસેવો છૂટી ગયો મલાઈકા અરોડાની આ તસ્વીર જોઈને કોઈ કહી ન શકે કે તેની ઉંમર 48 વર્ષની હોઈ શકે જણાવી દઈએ મલાઈકા અરોડા અત્યારે બોલીવુડ એક્ટર અર્જુન કપૂરને ડેટ કરી રહી છે મિત્રો મલાઈકાની આ તસ્વીર પર તમે શું કહેશો.