મલાઈકા અરોડા સોસીયલ મીડિયામાં સૌથી વધુ ચર્ચામાં રહેતી એક્ટર છે તેઓ ભલે ફિલ્મોમાં અભિનય કરતી નથીપરંતુ તે બોલીવુડની અનેક અભિનેત્રી કરતાં વધુ ચર્ચામાં રહે છે તેઓ આ સમયે તેમના બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે જોવા મળી છે તેના સાથે ઘણા શો ઈવેન્ટ્સ અને ફંક્શન્સમાં સ્પોટ થાય છે.
મલાઈકા ને ખાસ કરીને જિમ જતા જતા સ્પોટ કરવામાં આવે છે મલાઈકા અરોરા પણ ફેશન આઈકોન છે તેનું ફિગર એવું છેકે તે ચુસ્ત પોશાક પહેરીને ભલભલાને મોહિત કરી દેછે તેના વચ્ચે હાલમાં એક્ટરનું નવું ફોટોશૂટ સામે આવ્યું છે જેમાં તેનું હોટ કરવી ફિગરને ફ્લોન્ટ કરતા ફોટોશૂટ કરાવ્યું છે.
મલાઈકા અરોરા તેના કર્વી ફિગરના કારણે બોલ્ડ હોટ લુકમાં જોવા મળી રહીછે આ વખતે તેણે ગોલ્ડન સિલ્વર ગાઉનમાં ડ્રોપ ડેડ ગોર્જિયસ લુક બતાવ્યો છે આવેલા ફોટોશૂટમાં હોટ ગર્લ્સ મલાઈકાએ ફોર્મ ફિટિંગ બ્લિંગ બેજ ગાઉનમાં અલગ અલગ એંગલમાં પોઝ આપ્યો હતો જેને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે.