Cli
48 વર્ષની મલાઈકા અરોડા 20 વર્ષની છોકરીઓ પર પડી પારે, ટાઈટ કપડામાં એક્ટરે લોકોના પરસેવા છોડાવી દીધા...

48 વર્ષની મલાઈકા અરોડા 20 વર્ષની છોકરીઓ પર પડી પારે, ટાઈટ કપડામાં એક્ટરે લોકોના પરસેવા છોડાવી દીધા…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા પોતાની ફીટનેશ અને બોલ્ડનેશ ને લીધે આ દિવસો માં ખુબ જ ચર્ચામાં છવાયેલી છે અરબાઝ ખાન સાથેના તલાક બાદ એની સુદંરતા માં ખુબ નિખાર જોવા મળ્યોછે તે અવારનવાર જીમ બહાર અને ઇવેન્ટ મા ગ્લેમય લુક સાથે સ્પોટ થતી રહે છે જેના લુક ચાહકોને ખુબ આર્કષિત કરે છે.

આ દરમિયાન તાજેતરમાં જ મુંબઈમાં લેક્મે ફેશન વીકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણી સેલિબ્રિટીઝએ રેમ્પ વોક કર્યું હતું આ દરમિયાન મલાઈકા અરોરાનો એક વીડિયો સામે આવ્યો છે જે ઈવેન્ટમાં તે રેમ્પ વોક કરતી જોવા મળી રહીછે આ દરમિયાન 48 વર્ષની મલાઈકા બ્લુ પ્રિન્ટેડ ઈન્ડો વેસ્ટર્ન ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી છે.

હાઈ હીલ્સ મિનિમલ મેકઅપ ગોલ્ડન હૂપ્સ સાથે મલાઈકાએ પોતાના ઈન્ડો વેસ્ટન આછેરા ડ્રેસમાં છલકાતા નિતંબો સાથે ચાહકોને ઘાયલ કર્યાછે આ વિડિયો સામે આવતા જ સોશિયલ મીડિયા પર યુઝરો મલાઈકાના આ અદભૂત લુકના વખાણ કરી રહ્યા છે મલાઈકાએ પોતાનો રેમ્પ વોક જે સ્ટાઈલમાં કર્યો એ જોતાં યુઝરો એ બધી છોકરીઓની વચ્ચે મલાઈકા ને.

ખુબ રેટીગં આપ્યું છે એની આજે 48 વર્ષે પણ સુદંરતા અને લુક બધી રેમ્પર ને પાછી પાડે છે મલાઈકા જીમવર્ક માં કઠોર પરિશ્રમ થકી ફીગર મેન્ટેન સાથે બોલીવુડ માં રીબેક કરવા માંગે છે તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમીયાન મલાઈકા અરોરા એ દમદાર ફીલ્મમા પોતાની હાજરીના સંકેત આપ્યા હતા જેનું શુટીંગ ટુકં સમયમાં ચાલુ થવા જઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *