Cli

48 વર્ષના ફરહાન અખ્તર બીજીવાર કરવા જઈ રહ્યા છે લગ્ન જાણો કોણ છે એમની થનાર બીજી પત્ની…

Bollywood/Entertainment Life Style Story

22 વર્ષ બાદ એકવાર ફરીથી ફરહાન અખ્તર બીજી વાર લગ્ન કરવા જઈ રહ્યા છે પોતાનાથી 7 વર્ષ નાની શિવાની દાંડેકર સાથે લગ્નના પ્રસંગો શરૂ થયા છે કાલે રાત્રેજ હલ્દી પ્રસંગ શરૂ થયો હતો આખરે કોણ છે શિવાની જેઓ જાવેદ અખ્તરના ઘરની બીજી વહુ બનવા જઈ રહ્યા છે જણાવી દઈએ 2 પુત્રોના પિતા ફરહાન 2018થી.

શિવાની દાંડેકરથી અફેરમાં છે છેલ્લા 4 વર્ષથી બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે શિવાની બાય પ્રોફેશનલ સિંગર પ્રેસ અને એન્કર છે એમણે પોતાના કરિયરની શરૂઆત અમેરિકન ટીવી શોથી કરી હતી ભારત આવ્યા બાદ શિવાનીએ કેટલાય ઇવેન્ટ અને શોને હોસ્ટ કર્યા છે શિવાનીએ 2019 આઈસીસીસી વર્ડ કપને પણ હોસ્ટ કર્યો હતો.

શિવાની મરાઠી પરિવારથી આવે છે એમનો જન્મ એક મરાઠી પરિવારમાં 27 ઓગસ્ટ 1981માં પુણેના મહારાષ્ટ્રમાં થયો હતો શિવાનીનું બાળપણ ઓસ્ટ્રેલિયા અને આફ્રિકામાં વીત્યું શિવાનીએ ફિલ્મો ટીવી શો રિયાલીટી શો અને વેબસીરીઝમાં કામ કર્યું છે શિવાનીની પહેલી ફિલ્મ રોય હતી તેઓ ઝલક દિખલાજા.

ખતરોના ખેલાડી માં ભાગ લઈ ચુક્યા છે 19 ફેબ્રુઆરીના રોજ ફરહાન અને શિવાની લગ્ન કરવા જઈ રહ્યા છે લગ્નમાં પ્રાઇવેટ રાખવામાં આવી રહ્યા છે અહીં પર્શનલ લગ્ન રાખવાનું કારણ એવું જણાવાઈ રહ્યું છેકે ફરહાનના બીજા લગ્ન છે એટલે લોકો એમને ટ્રોલ કરી શકે છે હવે ફરહાનના બીજા લગ્નમાં પહેલી પત્ની અને બંને પુત્રીઓ ભાગ લેશે કે નહીં એ જોવાનું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *