બૉલીવુડ એક્ટર ગયા શિલ્પા શેટ્ટી ગયા દિવસોમાં કિસકાંડ કેસને લઈને ચર્ચામાં રહી હતી એમના પતિ રાજ કુન્દ્રા જ્યારથી ખરાબ વિડિયો કેસમાં પકડાયા તેના બાદથી મીડિયાથી મોઢું છુપાવી રહ્યા છે એવું ગઈકાલે પણ થયું હકીકતમાં આજે શિલ્પા શેટ્ટી અને પતિ રાજ કુન્દ્રા એક પાર્ટીમાં જતા સમયે સ્પોટ કરવામાં આવ્યા હતા.
ગઈકાલે શિલ્પા શેટ્ટી અને પતિ રાજ કુંદ્રા એક પાર્ટી માટે બહાર નીકળ્યા હતા શિલ્પા શેટ્ટી અહીં અલગ અંદાજમાં જોવા મળી પરંતુ અહીં ચર્ચા રાજની થઈ કારણ કે રાજ કુન્દ્રાએ પૂરું મોઢું ઢંકાઈ જાય એ રીતે માસ્ક લગાવીને ગાડીમાં થી ઉતર્યા હતા અહીં રાજ કુન્દ્રાના ચહેરા પર કાચનો માસ્ક લગાવેલ હતો પાપારાઝીએ તેમને રોકીને.
શિલ્પા શેટ્ટી સાથે પોઝ આપવા વિનંતી કરી પરંતુ રાજ કુન્દ્રા કારમાંથી બહાર આવીને બરોબર ચાલ્યા ગયા હતા અહીં શિલ્પા શેટ્ટી પણ હસ્ત કહે છેકે ચાલ્યા ગયા અહીં લોકો રાજ કુંદ્રાનું આ રીતે મોઢું છુપાવવું તેને લઈને ટ્રોલ કરી રહ્યા છે અહીં આ સમય દરમિયાનની શિલ્પા શેટ્ટની કેટલીક તસ્વીર સામે આવી છે જેમાં તેઓ હોટ અને ગ્લેમરસ જોવા મળી રહી છે.