ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખુબ દુઃખદ ખબર સામે આવી છે ટીવી સીરીયલ કુશુમના એક્ટર સિદ્ધાર્થ વીર સુર્યવંશી જીમ વર્કઆઉટ સમયે અચાનક હદયરોગનો હુ!મલો આવતા જ જમીન પર પડી ગયા હતા એમને નજીકની ફાનન હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા સમગ્ર ઘટના અનુસાર ટીવી એક્ટર.
આનંદ વીર સૂર્યવંશી ઉર્ફે સિદ્ધાંત વીર સૂર્યવંશીનું મુંબઈમાં નિધન થયું છે તેઓ 46 વર્ષના હતા સિદ્ધાર્થ જીમમાં વર્કઆઉટ કરી રહ્યો હતા અચાનક જ પડી ગયા અને આજુબાજુ ના લોકો તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ડોક્ટરરોએ તેને બચાવવાના તમામ પ્રયાસો કર્યા પરંતુ તેને બચાવી શકાયા નહી.
કોમેડીયન રાજુ શ્રીવાસ્તવ અને દિપેશ ભાણ પછી આ અભિનેતાનું નિધન થતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં માં ખુબ જ દુઃખ ની લાગણીઓ વ્યક્ત કરવામાં આવી રહીછે આ કલાકાર આનંદે તાજેતરમાં પોતાનું બદલાવી ને સિદ્ધાંત વીર સૂર્યવંશી રાખ્યું હતું સિદ્ધાંત વીર સૂર્યવંશી એ ટીવી ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા શો અને ટીવી.
સિરિયલોમાં કામ કર્યું હતું જેમા કંટ્રોલ રૂમ જિદ્દી દિલ માને ના અને ક્યૂં રિશ્તો મેં કટ્ટી બટ્ટી જેવા શો આને ફેમસ ટીવી સીરિયલ કુસુમ વારિસ અને સૂર્યપુત્ર કરણ જેવી સીરીયલ માં તેમને ખુબ નામના અને લોકપ્રિયતા મેળવી હતી તેમને પોતાના અભિનય આને સ્વભાવ ના કારણે ટીવી ઈન્ડસ્ટ્રીમાં ખુબ સંબંધો કેળવ્યા હતા.
તેમના આકસ્મિક નિધન પર ટીવી ઈન્ડસ્ટ્રી સહીત બોલિવૂડ માં પણ તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે તેમના નિધન બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખુબ શોકની લાગણીઓ વ્યાપી ગઈ છે ટીવી ઈન્ડસ્ટ્રીએ એક ઉમદા કલાકાર ને ગુમાવ્યો છે પરમાત્મા એમની દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.