WWE સ્પર્ધા એ છેલ્લા કેટલાક સમયથી પ્રો રેસલિંગ પર પ્રભુત્વ જમાવી લીધુ છે અને ઘણા મોટા અને શ્રેષ્ઠ કુસ્તીબાજોએ જેમાં ભાગ લઈને ગજબની લોકપ્રિયતા અને નામના પ્રાપ્ત કરી છે જેનું પ્રમોશન વિશ્વના180 થી વધુ દેશોમાં પહોચંવામા સફળ રહ્યું છે જેનાથી વિશ્ર્વના ઘણા બધા દેશો માંથી ઘણા કુસ્તીબાજ આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઉભરી આવ્યા છે.
અને આ થોડા વર્ષોમાં WWE માં ભારતીય રેસલર્સની સંખ્યામાં પણ વધારો થયો છે પરંતુ જે દેખાયછે એ સાચું નથી હોતું ઘણા રેસલર આપને ભારતીય દેખાય છે પણ એમની મુળ ઓળખ વિશે આપ અજાણ હસો પ્રથમ નંબરે વાત કરીએ જિન્દર મહલ જેને હંમેશા WWE માં ભારતીય સુપરસ્ટાર તરીકે દેખાડવા મા આવ્યા છે.
પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે તેઓ કેનેડિયન નાગરિક છે અને તેમનો જન્મ કેનેડાના કેલગરી વિસ્તારમાં થયો હતો તે ભારતીય નાગરિક છે પણ એમના પુર્વજો કેનેડા માં રહે છે જિન્દર મહલ વર્ષ 2010 માં WWE માં પ્રથમવાર ઝંપલાવ્યું હતું પરંતુ 2014 સુધી એમને સફળતા ના મળી પણ 2016 તેઓ ફુલ ફોર્મમાં માં આવ્યા.
તેઓએ WWE માં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે વિશ્વ ચેમ્પિયનશિપ જીતનાર ઇતિહાસમાં માત્ર બીજા સુપરસ્ટાર બન્યા બિજા નંબરે વાત કરીએ 2021 માં ભારતીય પ્રજાસત્તાક દિન નિમિત્તે સુપરસ્ટાર સ્પેક્ટેકલ નામની ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સરીના સંધુ ને પ્રો રેસલિંગ દુનિયામાં અનોખી ઓળખ મળી.
તે ઇવેન્ટમાં સંધુએ ચાર્લોટ ફ્લેર સાથે મળીને બેયલી અને નતાલિયાની ટીમને હરાવી હતી તે મેચની સૌથી ખાસ વાત એ હતી કે સંધુએ નતાલિયાને પિન કરીને પોતાની ટીમને જીત અપાવી હતી સંધુએ ભલે WWE માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું પરંતુ તેનો જન્મ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં થયો હતો.
ડબલ્યુડબલ્યુઈ સિવાય સંધુએ બીજા ઘણા પ્રમોશનમાં કામ કરીને જીત મેળવી છે સુપરસ્ટાર સ્પેક્ટેકલમાં તેને દમદાર પ્રદર્શન કર્યું છે આવનારા સમયમાં તે મુખ્ય રોસ્ટરમાં પણ સારું પ્રદર્શન કરી શકે છે આગળ વાત કરીએ સમીર સિંઘ અને સુનિલ સિંહ WWE માં ઘણા વર્ષોથી જોડાયેલા હતા.
અને જિન્દર મહેલના સાથી ખેલાડીઓ તરીકે ઓળખાતા હતા તે ઘણીવાર બેક સ્ટેજ પર બોલિવૂડ ગીતો પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા અને એમના ડાન્સથી તેમનુ નામ બદલીને ધ બૉલીવુડ બોયઝ કરવામાં આવ્યું હતું તેમને લોકો ભારતીય માને છે પરંતુ પરંતુ સત્ય હકીકત એ છે તેમનો.
જન્મ દક્ષિણ અમેરિકાના દેશ કોલંબિયામાં થયો હતો તેઓ કોઈ મોટા એવોર્ડ જીતી નથી શક્યા પરંતુ સમીર અને સુનીલ બંને અનુક્રમે 5 અને 4 વખત 24/7 ચેમ્પિયન જરુર બન્યા હતા વાચક મિત્રો આપનો આ રેશલર વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો અને પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.