બોલીવુડ અભિનેત્રી કાજોલ દેવગણ ત્રીજી વાર પ્રેગનેટ બની છે તાજેતરમાં કાજોલ દેવગન પોતાના દીકરા યુગ દેવગણ સાથે લાવીસ રેસ્ટોરન્ટની બહાર નીકળતા સ્પોટ થઈ હતી જે દરમિયાન કાજોલે ફ્લાવર ડીઝાઇન પારદર્શક બ્લેક શર્ટ પહેરેલી હતી સાથે બ્લેક ટાઈટ પેન્ટ માં ખુબ આકર્ષક અને સુંદર લાગી રહી હતી તે પોતાના.
દિકરા યુગ દેવગણનો હાથ પકડીને ચાલી રહી હતી આટલી મોડી રાત્રે પણ કાજોલે પોતાના ચહેરા પર ગોગલ્સ પહેરેલા હતા જેની ચાલ જોતા લોકો કહેતા હતા કે કાજોલે ડ્રીક કરેલી લાગે છે તે નસોની હાલતમાં છે જે તેમની ગોગલ્સ પાછડ ની આંખો અને ચાલ પરથી લાગી આવે છે જેના કારણે તેમને ગોગલ્સ પહેરેલા છે.
જેના કારણે પેપરાજી કે મિડીયા સામે તેમની કોઈ હરકત સામે આવી ના જાય થોડા દિવસો પહેલા કાજોલ દેવગણ કરણ જોહર ની બર્થડે પાર્ટીમાં શાનદાર અંદાજમા ગોલ્ડન ડ્રેસમા જોવા મળી હતી દિવાળી મહોત્સવ દરમિયાન પણ એકથી એક ચડિયાતા ડ્રેસીસ અને સાડીમાં તે ખુબજ આકર્ષક લાગી રહી હતી.
પરંતુ આ વચ્ચે એક બાબત સ્પષ્ટ જોવા મળી કાજોલ દેવગણ નું બેબી બમ્પ કાજોલ દેવગણ આ દિવસોમાં પ્રેગનેટ છે અને તેમના ઘણા બધા વિડીયો સામે આવ્યા છે જ્યાં તેમનું બેબી બમ્પ સાફ રીતે દેખાઈ આવતું જણાય છે લાવીશ રેસ્ટોરન્ટ બહાર યુગ દેવગણ સાથે કે કોઈ ઇવેન્ટ મા અજય દેવગન સાથે કે દિવાળી પાર્ટી માં.
જોવા મળી હોય માહિતી અનુસાર કાજોલ દેવગણ ત્રીજી વાર પ્રેગનેટ છે કાજોલ દેવગણ ના બે બાળકો છે એક પ્યાસા દેવગણ અને યૂગ દેવગણ એવામાં તેમની ત્રીજીવાર પ્રેગ્નન્સી વિશે લોકો ખુબ ખુબ ઉત્સાહિત છે પરંતુ કાજોલ હંમેશા પોતાના બેબી બમ્પ ને છુપાવતી મિડીયા અને પેપરાજીથી બચવાનો પ્રયાસ કરતી રહે છે.