Cli

હિન્દી સિનેમાને બેઈજ્જત કર્યાના 24 કલાક બાદ સાઉથ સુપર સ્ટાર મહેશ બાબુ ફરી ગયા…

Ajab-Gajab Bollywood/Entertainment Breaking

મંગળવારે હૈદરાબાદમાં ફિલ્મ મેજેરના ટ્રેલર લોન્ચ દરમિયાન સાઉથના સુપર સ્ટાર મહેશ બાબુએ બોલીવુડને બેઈજ્જત કરી દીધું ખુલાસા બાદ એમણે જણાવ્યું કે આખરે એમણે બોલીવુડમાં આજ સુધી કામ નથી કર્યું ત્યારે એમણે જણાવ્યું કે મને હિન્દી ફિલ્મો કરવાની કેટલીયે ઓફર મળે છે પરંતુ મને લાગતું નથી કે એમનું મને પરવડી શકે.

હું એવી ઈન્ડસ્ટ્રીઝમાં કામ નથી કરવા માંગતો જે મને પરવડી ન શકે પરંતુ પોતાના બયાનના 24 કલાક બાદ મહેશ બાબુએ પોતાના બયાનથી યુટર્ન મારી દીધો છે હવે મહેશ બાબુએ જણાવ્યું છેકે તેઓ સિનેમાથી પ્રેમ કરે છે અને બધી ભાષાઓનું બહુ સન્માન કરે છે મહેશ બાબુએ જણાવ્યું કે બૉલીવુડ પર કરેલ.

ટિપ્પણી એક મજાક હતી અને તેને મજાક રીતે જ લેવામાં આવે એમણે કહ્યું કે તેઓ જે ફિલ્મોમાં કામ કરી રહ્યા છે તેમાં તેઓ સારું મહેસુસ કરી રહ્યા છે મહેશે જણાવ્યું કે તેઓ પોતાનું સપનું સાચું થતું જોઈને ખુબજ ખુશ છે કારણ કે તેલુગુ સિનેમા ઝડપથી આગળ વધી રહ્યું છે પરંતુ મહેશ બાબુએ જે બયાન આપ્યું ત્યારે એ બિલકુલ નતું લાગી.

રહ્યું કે તેઓ મજાક કરી રહ્યા હોય મહેશ બાબુના એ બયાન પર કોઈ પણ બૉલીવુડ સ્ટારે પ્રતિક્રિયા નથી આપી કારણ કે અત્યારે બધો માહોલ બૉલીવુડ વિરુદ્ધ બનેલ છે પરંતુ મહેશ બાબુએ એ સમજવાનું હતું કે એમણે પુરા ભારતના સ્ટાર બનવું હોય તો એમને દરેક ભાષામાં ફિલ્મ રિલીઝ કરવી પડે મિત્રો આ મામલે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *